Homeઆપણું ગુજરાતશોકિંગ બ્રેકિંગ : મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, અનેક લોકો મચ્છુમાં ખાબક્યાં

શોકિંગ બ્રેકિંગ : મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, અનેક લોકો મચ્છુમાં ખાબક્યાં

મોરબી શહેરનો જગવિખ્યાત મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પુલ તૂટ્યો હોવાની હોવાની ઘટના તાજેતરમાં બની હતી. મળતી માહિતી અનુસાર ઝૂલતા પૂલના બે તૂકડા થયાં હોવાથી પુલ પર રહેલા અનેક લોકો પાણીમાં પડ્યા હતાં. મોરબીનો ઝૂલતો પુલ નવા વર્ષના દિવસે પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પૂલ અગાઉ રિનોવેશન માટે છ મહિના સુધી બંધ કરવામાં આવ્યો હતો. બે કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યા બાદ તેને નવા વર્ષે પૂલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular