નાગપુર: મહારાષ્ટ્ર કૉંગ્રેસે સોમવારે એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપ અભિનેત્રી તુનીશા શર્માના મૃત્યુને લવ જેહાદ જેવો રંગ આપીને નાગરિકોનું ધ્યાન મહત્ત્વના મુદ્દાઓ પરથી અન્યત્ર વાળવાનો પ્રયાસ કરી રહી છે.
રાજ્ય કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ આવો આરોપ કરતાં એવી માગણી કરી હતી કે પોલીસે યોગ્ય તપાસ કરવી જોઈએ.
ભાજપ અભિનેત્રીના મૃત્યુને લવજેહાદનો રંગ આપીને મુખ્ય મુદ્દા પરથી ધ્યાન હટાવી રહી છે: કૉંગ્રેસ
RELATED ARTICLES