સોનામાં ₹ ૭૩નો ઘસરકો, ચાંદી ₹ ૪૭૪ ઘટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે ઈઝરાયલે ઈરાન પર વળતો હુમલો કર્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ સાથે લંડન ખાતે આજે સત્રના આરંભે રોકાણકારોની સોનામાં સલામતી માટેની માગમાં વધારો થતાં હાજર ભાવમાં ૦.૪ ટકાનો સુધારો આગળ ધપ્યો હતો, પરંતુ ત્યાર બાદ ઈરાન પર કોઈ હુમલો થયો નથી અને તેની એર ડિફેન્સ સિસ્ટમમાં વિસ્ફોટ થયો હોવાના અહેવાલો વહેતા થતાં … Continue reading સોનામાં ₹ ૭૩નો ઘસરકો, ચાંદી ₹ ૪૭૪ ઘટી