કેન્દ્રના નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે તેમનું બજેટ રજૂ કરી દીધું હતું. બજેટ પોઝિટીવ છે કે નેગેટિવ એની ચર્ચા અને છણાવટ તો દેશભરના ઇકોનોમિસ્ટો કરતા જ રહેશે, પણ તેમની બજેટ સ્પીચ બાદ ટ્વિટર પર મીમ્સનો રાફડો ફૂટ્યો છે. આપણે મીમ્સની મજા માણીએ
My life in a nutshell pic.twitter.com/RbwahLOnHU
— rozgar_CA (@Memeswalaladka) February 1, 2023
Hats off to the person who has to count the number of words in the Budget speech.
— Trendulkar (@Trendulkar) February 1, 2023
Most popular transaction on Paytm will change from Rs 18 to Rs 20.
— Gabbar (@GabbbarSingh) February 1, 2023
Smokers be like. #Budget2023 pic.twitter.com/f5zluNu29W
— Sagar (@sagarcasm) February 1, 2023
I won't watch the live telecast of the #UnionBudget2023 today
I will wait for my CA to send me an email next week titled "Highlights of Union Budget 2023"
— Atul Khatri (@one_by_two) February 1, 2023