સાવરણી સેવા

આમચી મુંબઈ

મહારાષ્ટ્રના માનનીય રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ભગવાન જગન્નાથ સમક્ષ સોનાની સાવરણીથી રસ્તો સાફ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ઈસ્કોન જુહુ હંમેશાં યાત્રાની ઉજવણી કરે છે. રથયાત્રા દરમિયાન ભગવાન નગરચર્યા કરીને ભક્તોને આશીર્વાદ આપે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.