BREAKING! અલગાવવાદી નેતા યાસિન મલિકને આજીવન કારાવાસની સજા, 10 લાખનો દંડ પણ ફટકાર્યો

ટૉપ ન્યૂઝ

કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ફન્ડિંગ કરવા તથા આતંકવાદીઓને શસ્ત્રો-હથિયારો ઉપલબ્ધ કરાવવાને લગતા કેસના આરોપી અને અલગાવવાદી નેતા યાસીન મલિકને  NIA કોર્ટ અગાઉ જ દોષિત ઠરાવી ચુકી છે અને હવે કોર્ટે તેને આજીવન કારાવાસની સજા સંભળાવી છે. એટલે કે હવે મલિક તેની બાકીની જિંદગી જેલના સળિયા પાછળ વિતાવશે. આ ઉપરાંત મલિકને રૂ.10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”><a href=”https://twitter.com/hashtag/instagramdown?src=hash&amp;ref_src=twsrc%5Etfw”>#instagramdown</a> People coming towards twitter to check whether Instagram is down or not <a href=”https://t.co/DZ0UE4f56S”>pic.twitter.com/DZ0UE4f56S</a></p>&mdash; AMAN (@SarcasticSinha) <a href=”https://twitter.com/SarcasticSinha/status/1529341594922405889?ref_src=twsrc%5Etfw”>May 25, 2022</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

ચૂકાદા પૂર્વે પટિયાલા હાઉસ કોર્ટની સુરક્ષા કડક કરી દેવામાં આવી છે અને શ્રીનગરના અનેક બજારો બંધ કરવામાં આવી છે. તાજેતરમાં મળેલી માહિતી અનુસાર ચૂકાદા અગાઉ શ્રીનગરમાં યાસીનના ઘરની બહાર રહેલા તેના સમર્થકોએ સુરક્ષાદળો ઉપર પથ્થરમારો કર્યો હતો જેને પગલે સુરક્ષા દળોએ ટીયરગેસ છોડવાની ફરજ પડી હતી.

 

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.