Homeદેશ વિદેશએફિલ ટાવર સામે બિકિની એડનું પ્રમોશન યુવતીઓને ભારે પડ્યું, video viral

એફિલ ટાવર સામે બિકિની એડનું પ્રમોશન યુવતીઓને ભારે પડ્યું, video viral

ફ્રાન્સના પ્રખ્યાત એફિલ ટાવર સામે બ્રાઝિલની બે મોડેલ્સને પોતાના બિકિની બિઝનેસને પ્રમોટ કરવાનું ભારે પડ્યું હતું. યુવતીએ એફિલ ટાવરની સામે બ્લેક કોટ ઉતારીને બિકિની લૂક ફ્લોન્ટ કર્યો હતો, જે બાદ લોકોની ભીડ જામી ગઈ હતી. ત્યારબાદ પોલીસે આ મામલે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો અને યુવતીઓને વસ્ત્રો પહેરવા કહ્યું હતું.

સોશિયલ મીડિયા પર તેમનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ બંને યુવતીઓની ધરપકડ કરી છે. પુછપરછ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તેઓ બિકિનીની એડ કરી કરી રહી ત્યારે પોલીસે જણાવ્યું હતું કે આ નિયમો વિરુદ્ધ છે. ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પર સેમી ન્યૂડ ફોટો લઈ શકાય નહીં.

 

View this post on Instagram

 

A post shared by Gabriela Versiani (@gabrielaversiani)

 

RELATED ARTICLES

Most Popular