ભારતની આઝાદી નિમિત્તે કેન્દ્ર સરકાર અમૃત-મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આઝાદીની લડત માટે બલિદાન આપનારા મહાનુભાવોને ક્યારેય ભૂલી શકાય નહીં. અહીંની તસવીરમાં દેશને આઝાદી આપનારા લડવૈયાઓને નમન. (જયપ્રકાશ કેળકર)