Udaipur: રાજસ્થાનના ઉદયપુરમાં ટેલરની નિર્મમ હત્યાની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. આરોપીઓએ સોશિયલ મીડિયા પર ઘટના સંબંધિત વીડિયો પોસ્ટ કર્યા હોવાથી લોકો રોષે ભરાયા છે. હાલમાં રાજ્યભરમાં ધારા 144 લગાવવામાં આવી છે આ સાથે ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે. બોલીવૂડના કલાકારોએ પણ આ ઘટનાની નિંદા કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
અભિનેત્રી સ્વરા ભાસ્કરે ટ્વીટ કરીને આ ઘટનાની નિંદા કરી છે. તેણે કહ્યું છે આરોપીઓ તે જેમ બને એમ જલદી સજા મળવી જોઈએ. આ અપરાધ ખૂબ જ અમ્યાયપૂર્ણ છે. જો તમે પોતાના ભગવાનના નામથી મારવા ઈચ્છો છો તો શરૂઆત પોતાનાથી કરવી જોઈએ.
અભિનેત્રી રિચા ચઢ્ઢાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, કોઈપણ ચેતવણી આપ્યા વગર આ વીડિયો આગની ઝડપે વાયરલ થઈ રહ્યો છે. પ્લીઝ આવું નહીં કરો. પીડિતના પરિવાર વિશે વિચારો, તેમના દુઃખ વિશે વિચારો. નરાધમોને જેમ બને એમ જલદી સજા મળવી જોઈએ.
પ્રખ્યાત સિંગર વિશાલ દાદલાનીએ પણ આ ઘટનાના આરોપીને જલદી અને કડક સજા મળે તેવી માગણી કરી છે.
આ ઉપરાંત અનુપમ ખેર અને દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રીએ રોષ વ્યક્ત કર્યો છે.
વારંવાર વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચાનું કારણ બનતી અભિનેત્રી કંગના રણોટે પણ સોશિયલ મીડિયા પર ગુસ્સો ઠાલવ્યો છે. કેણે લખ્યિં હતું કે, નુપુર શર્માના સમર્થન કરવા બદલ આ વ્યક્તિનું ગળું કાપીને નિર્મમ હત્યા કરવામાં આવી. નરાધમો બળજબરીથી દુકાનમાં ઘુસી ગયા અને નારા લગાવવા લાગ્યા. હત્યા બાદ વીડિયો પણ બનાવી અને આ વીડિયો જોવાની મારી હિમ્મત નથી થઈ રહી.
It’s becoming impossible to be a Truthful Hindu and survive in Hindu-sthan.
To survive either become an #UrbanNaxals or become anonymous. Or be dead.
Raliv, Galiv, Chaliv. #KanhaiyaLal #Udaipur pic.twitter.com/4Es8E9zmna
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) June 28, 2022
Despicable and utterly condemnable.. The perpetrators should be dealt with promptly and strictly, as per law! Heinous crime.. Unjustifiable!
As one often says.. if you want to kill in the name of your God, start with yourself!
Sick sick monsters! #UdaipurHorror https://t.co/bvf5T2sr0l— Swara Bhasker (@ReallySwara) June 28, 2022
That video is being shared widely, without trigger warning! Please don’t share it 🙏think of the victim’s family and their trauma! It’ll take them a lifetime to 3 from this💔There’s NO justification for this murder.
Punish the radicalised Muslim murderers swiftly. https://t.co/AGPDZC6Lwc— RichaChadha (@RichaChadha) June 28, 2022
Horrified… sad…. ANGRY… !#KanhaiyaLal
— Anupam Kher (@AnupamPKher) June 28, 2022
I wish I had not seen the Udaipur video. Absolute terror. The screams in the background will echo in our minds and haunt us for a long time to come. Or will it? #JusticeForKanhaiyaLal
— Pranitha Subhash (@pranitasubhash) June 28, 2022
It’s all gone mad!
This is sick, depraved and absolutely unacceptable. The culprits must be tried BY THE LAW & punished immediately.
Please remember that ALL communal hatred & violence are unacceptable.
Sad that India is suffering every day, because of religion in politics. https://t.co/sscXGsxYYX
— VISHAL DADLANI (@VishalDadlani) June 28, 2022