Homeટોપ ન્યૂઝસતીષ કૌશિકના નિધન પર બોલિવૂડ બન્યું શોકમગ્ન, આ હસ્તીઓએ દુઃખ વક્ત કર્યું

સતીષ કૌશિકના નિધન પર બોલિવૂડ બન્યું શોકમગ્ન, આ હસ્તીઓએ દુઃખ વક્ત કર્યું

પ્રખ્યાત અભિનેતા અને જાણીતા ફિલ્મ નિર્માતા સતીષ કૌશિકનું આજે ગુરુવારે વહેલી સવારે નિધન થયું છે. આ દુ:ખદ સમાચાર તેમના નજીકના મિત્ર અનુપમ ખેરે આપ્યા હતા. અનુપમ ખેરે ટ્વીટ કરીને લખ્યું, “હું જાણું છું કે મૃત્યુ આ દુનિયાનું અંતિમ સત્ય છે. પરંતુ મેં સપનામાં ક્યારેય વિચાર્યું ન હતું કે આ વાત હું જીવતો હોઉં ત્યારે મારા પ્રિય મિત્ર સતીષ કૌશિક વિશે લખીશ. 45 વર્ષની મિત્રતા પર અચાનક પૂર્ણવિરામ. તમારા વિના જીવન ક્યારેય પહેલા હેવું નહીં રહે સતીષ! ઓમ શાંતિ”.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -