ખાડા પૂરવા BMCએ કર્યો નવી ટેક્નોલોજીનો ઉપયોગ, જુઓ તસવીરો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈના રસ્તા પર ખાડા પૂરવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ફ્રીવે પર અલગ અલગ જગ્યાએ ચાર નવી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો, જેમાં રેપિડ હોર્ડિંગ કોંક્રિટ, 160 કોંક્રિટ ભરીને તેના પર સ્ટીલ પ્લેટ બેસાડવી, જીઓ પોલિમર કોંક્રિટ અને પેવર બ્લોક ટેક્નોલોજીનો સમાવેશ થાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.