મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આ વોર્ડ જનરલ કેટેગરી માટે થયા અનામત

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મુંબઈના નવેસરથી રચાયેલા ૨૩૬ વોેર્ડમાંથી ૨૧૯ વોર્ડ માટે શુક્રવારે નવેસરથી લોટરી કાઢવામાં આવી હતી.
મુંબઈા ૨૩૬ વોર્ડમાંથી ૧૭ બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. તે માટે ૩૧ મે, ૨૦૧૭ના જાહેર કરેલી લોટરીમાં જે ૧૭ વોર્ડ અનામત જાહેર થયા હતા, તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. તો આ ૬૩ બેઠકઓ ઓબીસી માટે આરક્ષિત થઈ ગઈ છે. તો બાકીની ૧૫૬ બેઠકોમાંથી ૭૭ બેઠકો જનરલ શ્રેણીની મહિલા માટે અને બાકીની ૭૯ જનરલ શ્રેણી માટે અનામત રાખવામાં આવી હતી.
જનરલ શ્રેણી માટે કુલ ૧૫૬ બેઠકો હતી, તેમાંથી જનરલ શ્રેણીની મહિલાઓ માટે ૭૭ બેઠકો લોટરીના માધ્ચમથી અનામત જાહેર કરવામાં આવી હતી.
૨, ૫, ૧૦, ૨૧, ૨૨, ૨૩, ૨૫, ૨૮, ૨૯, ૩૩, ૩૪, ૩૯, ૪૫, ૪૬, ૪૯, ૫૨, ૫૪, ૫૭, ૫૯, ૬૪, ૬૭, ૬૯, ૭૪, ૮૦, ૮૬, ૯૦, ૯૨, ૯૫, ૧૦૦, ૧૦૩, ૧૦૪, ૧૦૬, ૧૦૯, ૧૧૧, ૧૧૮, ૧૨૦, ૧૨૧, ૧૨૨, ૧૨૫, ૧૩૧, ૧૩૪, ૧૪૨, ૧૪૪, ૧૪૫, ૧૫૧, ૧૫૬, ૧૬૩, ૧૬૮,૧૬૯, ૧૭૦, ૧૭૧, ૧૭૨, ૧૭૫, ૧૭૭, ૧૭૮, ૧૮૧, ૧૮૨, ૧૮૪, ૧૮૬, ૧૮૭, ૧૮૯, ૧૯૧, ૧૯૨, ૧૯૬, ૨૦૧, ૨૦૫, ૨૦૭, ૨૧૨, ૨૧૩, ૨૨૦, ૨૨૫, ૨૨૬, ૨૨૭, ૨૨૯, ૨૩૧, ૨૩૩, ૨૩૪.

જનરલ શ્રેણી માટે ૭૯ (મહિલા અથવા પુરુષ કોઈ પણ ઊભો રહી શકે)
૧, ૪, ૬, ૮, ૧૧, ૧૪, ૧૫, ૧૮, ૧૯, ૨૦, ૨૪ ,૨૬, ૩૧, ૩૨, ૩૫, ૩૬, ૩૭, ૪૧, ૪૩, ૪૪, ૪૭, ૫૦, ૫૬, ૫૮, ૬૩, ૬૫, ૬૬, ૬૮, ૭૦, ૭૧, ૭૨, ૭૫, ૭૭, ૭૮, ૮૩, ૮૪, ૮૮, ૯૧, ૯૩, ૯૪, ૯૭, ૯૯, ૧૦૨, ૧૦૫, ૧૦૮, ૧૧૨, ૧૧૩, ૧૧૪, ૧૧૫, ૧૧૬, ૧૨૩, ૧૨૬, ૧૩૩, ૧૩૬, ૧૩૮, ૧૪૦, ૧૪૧, ૧૪૩, ૧૪૯, ૧૫૮, ૧૬૦, ૧૬૬, ૧૬૭, ૧૭૬, ૧૯૩, ૧૯૭, ૧૯૮, ૧૯૯, ૨૦૬, ૨૦૯, ૨૧૦, ૨૧૧, ૨૧૪, ૨૧૬, ૨૧૯, ૨૨૪, ૨૨૮, ૨૩૨, ૨૩૩ અને ૨૩૫

અનુસૂચિત જાતિ માટે અનામત
મુંબઈની ૨૦૨૨ની ચૂંટણી માટે ૬૦, ૮૫, ૧૦૭, ૧૧૯, ૧૩૯, ૧૫૩, ૧૫૭, ૧૬૨, ૧૬૫, ૧૯૦, ૧૯૪, ૨૦૪, ૨૦૮, ૨૧૫ અને ૨૧૯ આ ૧૫ વોર્ડ અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવ્યા છે, તેમાંથી ૧૩૯, ૧૯૦, ૧૯૪, ૧૬૫, ૧૦૭, ૮૫, ૧૧૯, ૨૦૪ મહિલા માટે આરક્ષિત થઈ ગયા છે. જ્યારે અનુસૂચિત જનજાતિ માટે ૫૫ અને ૧૨૪ એમ બે વોર્ડ આરક્ષિત હતા, તેમાંથી ૧૨૪ મહિલા માટે આરક્ષિત થઈ ગયા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.