ધન્ય:

આમચી મુંબઈ

ધન્ય: મુંબઈગરાના જ નહીં, પરંતુ વીઆઈપી અને રાજકારણીઓને પણ ‘લાલબાગ ચા રાજા’ ખાતેના ગણપતિ બાપ્પા પર વિશેષ શ્રદ્ધા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલભગત સિંહ કોશિયારીએ બુધવારે લાલબાગ ચા રાજાના દર્શન કરીને બાપ્પાના ચરણસ્પર્શ કર્યા હતા. (જયપ્રકાશ કેળકર)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.