અંગારકી ચતુર્થી નિમિત્તે મંગળવારે મુંબઈના લોકપ્રિય સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે ભક્તોની વહેલી સવારથી લઈને મોડી રાત સુધી જોરદાર ભીડ જોવા મળી હતી. (અમય ખરાડે)