શનિવારે પટણાના બાપુ સભાગૃહમાં ખેડૂત નેતા અને સ્વાતંત્ર્ય સેનાની સ્વામી સહજાનંદની જન્મશતાબ્દી નિમિત્તે યોજાયેલા ‘કિસાન મજદૂર સમાગમ’ના કાર્યક્રમમાં કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે કિસાન સમુદાયને બિરદાવવા હાથમાં હળ ઝાલ્યું હતું. (પીટીઆઈ)