Bong Beauty! ટ્રાન્સપરન્ટ ગાઉનમાં બિપાશા બાસુએ કરાવ્યું મેટર્નિટી ફોટોશૂટ

ફિલ્મી ફંડા

બોલીવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ તેનો પ્રેગ્નેન્સી પિરીયડ એન્જોય કરી રહી છે ત્યારે તેનો હાલમાં કરાવેલો ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. બ્લેક કલરના ટ્રાન્સપરન્ટ ગાઉનમાં બેબી બમંપ ફ્લોન્ટ કરી રહી છે એવા કેટલાક ફોટો તેણે પોતાના ઈન્ટાગ્રામ એકાઉન્ટ પર નાંખ્યા હતાં.

નોંધનીય છે કે બિપાશાએ થોડા સમય પહેલા જ તેની પ્રેગ્નેન્સી અંગે જણાવ્યું હતું. કરણ સિંહ ગ્રોવર અને બિપાશાએ એક બોલ્ડ ફોટો પોસ્ટ કરીને ઘરે નવું મહેમાન આવવાના સમાચાર આપ્યા હતાં. બિપાશાએ તાજેતરમાં કરાવેલું મેટર્નિટી શૂટ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.