બંધન:

આમચી મુંબઈ

ભાઈ-બહેનના પ્રેમના પવિત્ર તહેવાર ‘રક્ષાબંધન’ની બહેનો આખું વર્ષ આતુરતાપૂર્વક રાહ જોતી હોય છે. માર્કેટમાં નવી રાખડીઓ આવ્યા પછી રાખડીના અતૂટ બંધનને તાકતી બહેન. (જયપ્રકાશ કેળકર)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.