બિલ ગેટ્સે 48 વર્ષ જૂનો તેમનો Resume કર્યો શેર, Social Media પર થઇ રહ્યો છે Viral

દેશ વિદેશ

Mumbai: કોઇપણ નોકરી માટે Resume ખૂબ મહત્વપૂર્ણ હોય છે. આજકાલ Social Media પર દુનિયાના સૌથી ધનિક વ્યક્તિમાંથી એક બિલ ગેટ્સ (Bill Gates)નો રેઝ્યૂમે Viral થઇ રહ્યો છે.
આ રેઝ્યૂમે તેમણે 48 વર્ષ પહેલા બનાવ્યો હતો.

48 YEARS OLD, RESUME OF BILL GATES

બિલ ગેટ્સે શેર કરેલા આ રેઝ્યૂમેમાં તમે જોઇ શકો છો કે તેમનું નામ વિલિયમ એચ. ગેટ્સ છે. આ રિઝ્યૂમે તેમણે ત્યારે બનાવ્યો હતો જયારે તેઓ હાર્વર્ડ કોલેજમાં ભણતા હતા અને ફર્સ્ટ યરના સ્ટૂડન્ટ હતા.
રિઝ્યૂમેમાં તમે જોઇ શકો છો કે તેમણે ઓપરેટિંગ સિસ્ટમ સ્ટ્રકચર, ડેટાબેઝ મેનેજમેન્ટ, કંપાઇલર કન્સ્ટ્રકશન અને કોમ્પ્યુટર ગ્રાફિક્સ જેવા કોર્સ કર્યા છે. આ સાથે જ તેમની પાસે FORTRAN, COBOL, ALGOL, BASIC જેવી પ્રમુખ પ્રોગ્રામિંગ લેન્ગવેજમાં અનુભવ હોવાનો ઉલ્લેખ કર્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.