Homeઆમચી મુંબઈભોલેબાબાની સજાવટ:

ભોલેબાબાની સજાવટ:

મહાશિવરાત્રીને આડે ફક્ત એક જ દિવસ બચ્યો છે ત્યારે મુંબઈના અત્યંત પ્રતિષ્ઠિત બાબુલનાથ મંદિરમાં ફૂલોથી અત્યંત આકર્ષક અને મનમોહક રંગોળી કરવામાં આવી હતી. આ વખતે બાબુલનાથ મંદિરમાં જળાભિષેકની પરવાનગી આપવાનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેને માટે જળ મંદિર વહીવટીતંત્ર તરફથી જ આપવામાં આવશે. (અમય ખરાડે)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular