Homeફિલ્મી ફંડાનમ્રતા મલ્લાએ બ્લુ બિકિનીના અવતારે ઈન્ટરનેટ પર મચાવ્યો તરખાટ

નમ્રતા મલ્લાએ બ્લુ બિકિનીના અવતારે ઈન્ટરનેટ પર મચાવ્યો તરખાટ

બોલીવૂડની જ નહીં, પરંતુ ભોજપુરી અભિનેત્રીઓના બોલ્ડ એન્ડ બ્યુટિફુલ અંદાજથી સોશિયલ મીડિયાના ચાહકો વાકેફ છે, જે અંતર્ગત વાત કરીએ ભોજપુરી અભિનેત્રી નમ્રતાની. નમ્રતા મલ્લાના બોલ્ડ ડાન્સના વીડિયો અને ફોટોગ્રાફ રાતોરાત સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યા છે. ફરી એક વાર નમ્રતા મલ્લાના મિની સ્કર્ટમાં બોલ્ડ અંદાજવાળો અવતાર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે.
ભોજપુરી વર્લ્ડમાં નમ્રતાને ‘બિકિની બેબ’ તરીકે ઓળખવામાં આવે છે અને તેની દિવસે દિવસે ફેન ફોલોઈંગમાં વધારો થઈ રહ્યો છે. નમ્રતા મલ્લા ઉર્ફે બિકીની બેબના ફોટોગ્રાફ્સ અને વીડિયો લોકોને વિશેષ ગમવા લાગ્યા છે, જેમાં તાજેતરમાં મિની સ્કર્ટના વીડિયો અને ફોટોગ્રાફ ઈન્સ્ટાગ્રામ પર રજૂ કરીને હજારો લોકોએ તેને ગમાડ્યા છે અને સેંકડો લોકોએ તેના પર કમેન્ટ કરી રહ્યા છે. ગયા અઠવાડિયા દરમિયાન રજૂ કરેલા વીડિયોમાં લખ્યું હતું કે ‘જીગર મેં પડી આગ હૈ’ પર જોરદાર ડાન્સ કર્યો હતો અને એ સોશિયલ મીડિયા પર વાઈરલ પણ થયો હતો.
તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર મિની સ્કર્ટ અને બ્લુ પ્રિન્ટેડ બિકિનીમાં જોવા મળી છે, જે પોતાની કમનીય કાયાને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. નમ્રતા મલ્લાએ ભોજપુરી ફિલ્મોની સિવાય સાઉથ અને બોલીવૂડની ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે, જે છેલ્લા પંદર વર્ષથી ડાન્સર તરીકે પણ કામ કરે છે. કહેવાય છે કે નમ્રતા મલ્લાએ ભોજપુરી સ્ટાર ખેસારી લાલ યાદવના ગીત દો ઘૂંટ સે ખાસ ઓળખ બનાવી હતી, ત્યારબાદ એક પછી એક આઈટમ ગીતમાં કામ કરવાની તક મળી હતી અને આજે તેને કોઈ વિશેષ ઓળખ આપવાની જરુર રહી નથી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular