પશ્ચિમ બંગાળમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 29 વર્ષના યુવકે ગર્ભવતી ગાય પર રેપ કર્યો હોવાની માહિતી મળી રહી છે.

સૂત્રોએ આપેલી માહિતી અનુસાર ઉત્તરી ચંદનપીડી વિસ્તારમાં ગાય સાથે અશ્લીલ હરકત કરનારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગર્ભવતી ગાય પર રેપ કરવાના આરોપસર ગાયના માલિકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ગૌશાળામાં ઘુસેલા પ્રધ્યુત નામના આરોપીએ ગર્ભવતી ગાય સાથે નિર્યદતાપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું, અડધી રાત્રે ગાય પર થયેલા બળાત્કાર બાદ ગાયના શરીરમાંથી બેહદ લોહી વહી ગયું હતું, જેને કારણે ગાયનું મોત થયું હતું.
આરોપીની આવી હરકતથી આખા ગામમાં આક્રોશ ફેલાયો છે. એક ગ્રામવાસીએ જણાવ્યું હતું કે આરોપીના આવા કૃત્ય માટે કડક સજા મળવી જોઈએ.

Google search engine