Homeદેશ વિદેશહવે આ શોથી ગહેના વશિષ્ઠ પોર્ન ઇન્ડસ્ટ્રીનાં લોકોના ખોલશે રહસ્યો

હવે આ શોથી ગહેના વશિષ્ઠ પોર્ન ઇન્ડસ્ટ્રીનાં લોકોના ખોલશે રહસ્યો

મુંબઈ: ‘બી બોલ્ડ વિથ ધ ગહેના’ નામના શો અને સોશિયલ મીડિયા પર હમેશાં બોલ્ડ અંદાજમાં જોવા મળતી અભિનેત્રી ગહેના વશિષ્ઠ હવે નવો શો કરવા જઈ રહી છે અને એના માધ્યમથી ખોલશે પોર્ન ઇન્ડસ્ટ્રીનાં લોકોના રહસ્યો.
સોશિયલ મીડિયા પર અવારનવાર બોલ્ડ અંદાજમાં જોવા મળતી ગહેના હવે એક નવો જ શો લઈને આવી રહી છે અને તેમાં પોર્ન ઇન્ડસ્ટ્રીની હસતીઓનાં અનુભવને શેર કરવામાં આવશે અને આ શોનું નામ છે ‘બી બોલ્ડ વિથ ગહેના’ અને આ શો મારફત પોર્ન ઇન્ડસ્ટ્રીનાં લોકોના રહસ્યોને જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. આ શોનો મુખ્ય ઉદ્દેશ પોર્ન ઇન્ડસ્ટ્રીમાં સંકળાયેલા રાજ કુંદ્રા અને એની ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોના રહસ્યો ખોલવાનાં.
એના સિવાય ગહેના તેના ચેટ શો ‘સેક્સ ટોક વિથ ગહેના’ મારફત પણ પોર્ન ઇન્ડસ્ટ્રીનાં કલાકારોના અનુભવને શેર કરવામાં આવશે અને જાણવામાં આવશે કે શા માટે તેઓ આ ઇન્ડસ્ટ્રીમાં જોડાયા હતા. ‘ જોકે અત્યાર સુધીમાં આ શો માટે જાણીતી અભિનેત્રી કમ મોડેલ ખુશી મુખરજી, આયુષી ભોમિક, રાજશી વર્મા, શરણ્યા જીત કૌર, સપના ઠાકુર સહિત ઓટીટીનાં અન્ય કલાકારોના શોટ લેવામાં આવ્યા છે. મૂળ છત્તીસગઢની રહેવાસી ગહેનાનું સાચું નામ વંદના તિવારી છે, જ્યારે બોલીવુડની લો બજેટની ફિલ્મો (પ્યાર મેં ઐસા હોતા હૈ, ફિલ્મી દુનિયા, લખનવી ઇશ્ક) પણ કામ કરી ચૂકી છે.
‘બી બોલ્ડ વિથ ધ ગહેના’ શો મુદ્દે અગાઉ ગહેનાની ધરપકડ પણ થઈ ચૂકી છે ત્યારે હવે આ શોને લઈ લોકોમાં ઉત્સુકતા રહેશે. અલબત્ત ગહેના વશિષ્ઠની મુંબઈ પોલીસે છ ફેબ્રુઆરી ૨૦૨૧માં પોર્ન વીડિયો બનાવવા અને વેબસાઇટ પર વીડિયો અપલોડ કરવા મુદ્દે ધરપકડ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular