Homeઆમચી મુંબઈઆ તારીખ પહેલા પતાવી લેજો બેંક સંબંધિત કામ, કર્મચારીઓ જશે હડતાળ પર

આ તારીખ પહેલા પતાવી લેજો બેંક સંબંધિત કામ, કર્મચારીઓ જશે હડતાળ પર

બેંક કર્મચારીઓએ રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. મળતી માહિતી અનુસાર ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશનના(All India Bank Employees Association) નેતૃત્વમાં 19 નવેમ્બરના રોજ આશરે ત્રણ લાખ કર્મચારીઓ આ હડતાળમાં સહભાગી થશે. બેંકના વ્યવસ્થાપન સંદર્ભે કર્મચારીઓ સાથે સાથે વાતચીત કર્યા વગર સરકાર દ્વારા એકતરફી નિર્ણય લેવામાં આવ્યો હોવાથી તેના વિરોધમાં આ બંધનું એલાન કરવામાં આવ્યું છે, જેમાં Bank of Baroda, Bank of India, Bank of Maharashtra, Canara Bank, Federal Bank, Central Bank Of India જેવી બેંક સામેલ છે.

RELATED ARTICLES

Most Popular