જુઓ બેસ્ટની બસે રીક્ષા કેવા કર્યા હાલ..

આમચી મુંબઈ

ગોવંડીમાં શિવાજી નગરમાં આજે સવારના એ-૩૭૫ નંબરની બસે એક ઓટોરીક્ષાવાળાને અડફેડમાં લીધો હતો. સવારના લગભગ ૮.૪૦ વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો, જેમાં આ બસ શિવાજી નગરથી દેવનાર બીએમસી સ્કૂલ પાસે બાળકોને છોડવા માટે ગઈ હતી. તે દરમિયાન બસ ડ્રાઈવરે રીક્ષાવાળાને તેણે ઠોકી દીધો હતો. સદ્નસીબે આ બનાવમાં કોઈ જખમી થયું નહોતું. પરંતુ ઓટોરીક્ષાને નુકસાન થયું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.