- ઈન્ટરવલ
ઔર યે મૌસમ હંસીં… : કાર ચલાવતી મહિલા સુંદર કેમ લાગે છે ?
-દેવલ શાસ્ત્રી દેશના શહેરોમાં મહિલા કાર ચલાવે એ લગભગ સિત્તેરના દાયકાથી સામાન્ય બાબત છે. અમિતાભ અને રાજેશ ખન્નાના યુગમાં હીરોઈન કાર ચલાવતીને ગાયન ગાતા જોઈ છે. ધીમે ધીમે સમૃદ્ધિ ગ્રામ્ય વિસ્તારો તેમ જ દૂરદરાજના વિસ્તારોમાં વધવા લાગી છે. શહેરી વિસ્તારોમાં…
- ઈન્ટરવલ
આ તો સ્કેમ છેઃ ખજાનો લૂંટાયા વિશેના અનેક સવાલ કેમ રહ્યા અનુત્તર?
પ્રફુલ શાહ અન્ડર સેક્રેટરીમાંથી વિદેશ સચિવ બનેલા આર. ડી. સાઠેએ નેતાજી સુભાષચંદ્ર બોઝની ઈન્ડિયન નેશનલ આર્મીના ખજાનાના ગાયબ થયા વિશે ઘણાં સ્ફોટક નિવેદન કર્યાં. એમાં વધુ એક ચોંકાવનારું નામ આવ્યું લેફટનન્ટ કર્નલ ફિગેસનું. પહેલા વિશ્ર્વ યુદ્ધ વખતે સાઉથ ઈસ્ટ એશિયાના…
- અમદાવાદ
અમદાવાદમાં રથયાત્રા પહેલા પોલીસ એકશનમાંઃ વિઝા મુદત પૂર્ણ થયા બાદ રોકાયેલા 240 વિદેશી નાગરિકોને શોધ્યા
અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. અમદાવાદ પોલીસે આગામી રથયાત્રાના તહેવારો પહેલા વિઝા મુદત પૂરી થયા બાદ રોકાયેલા વિદેશી નાગરિકો સામે સઘન કાર્યવાહી શરૂ કરી છે. સુરક્ષાની વધતી ચિંતાઓ વચ્ચે અત્યાર સુધીમાં 240 વિદેશી…
- નેશનલ
સુંદરબન બાંગ્લાદેશીઓ માટે ઘૂસણખોરીનું મુખ્ય કેન્દ્ર! BSFએ DRDO પાસે મદદ માંગી, ISRO પણ જોડાશે
સુંદરબન, પશ્ચિમ બંગાળઃ ભારત અત્યારે ગેરકાયદેસર ઘૂસણખોરી અને સરહદ પાર ચાલતા આતંકવાદી નેટવર્કને ખતમ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. પાકિસ્તાની અને બાંગ્લાદેશી લોકોની ભારતમાં ઘૂસણખોરી વધી રહી છે. જેના કારણે ભારત સરકાર દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યાં છે.…
- નેશનલ
લગ્નમાંથી પરત ફરતી ઈકો પર સીમેન્ટ ભરેલો ટ્રક પલટ્યો, 9 લોકોના કમકમાટીભર્યા મોત
ભોપાલઃ મધ્ય પ્રદેશમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઝાબુઆના મેઘનગર વિસ્તારમાં સીમેન્ટ ભરેલો ટ્રક મારુતિ ઈકો પર પલટી ગયો હતો. આ ઘટનામાં ઈકોમાં સવાર 11 લોકોમાંથી 9 લોકોના મોત થયા હતા, જ્યારે બે ગંભીર રીત ઘાયલ થયા હતા. અકસ્માતની માહિતી…
- અમદાવાદ
ગુજરાત સરહદ પર આજે ગરજશે રાફેલ, સુખોઈ-30 અને જગુઆર જેટ, વાયુ સેના કરશે સૈન્ય અભ્યાસ
અમદાવાદ: જમ્મુ કાશ્મીરમાં પહલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું છે. જેની બાદ પાકિસ્તાને વળતો પ્રહાર કરીને ગુજરાત સહિત દેશના અન્ય સરહદી રાજ્યો પર ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા હતા. જેને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે નાકામ…
- અમદાવાદ
ગુજરાતમાં દર મહિને ઉમેરાયા એક લાખ નવા ટુ વ્હીલરઃ જાહેર પરિવહનનો અભાવ કે પછી…
અમદાવાદઃ ગુજરાતમાં જાહેર પરિવહનના અભાવે રોજબરોજ ખાનગી વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં 2024માં 12 લાખ નવા ટુ વ્હીલર અને 3.50 લાખ ફોર વ્હીલરનો ઉમેરો થયો હતો. અમદાવાદ સુભાષબ્રિજ આરટીઓ અને અમદાવાદ વસ્ત્રાલ આરટીઓમાં દૈનિક 560 ટુ વ્હીલર અને…
- IPL 2025
“મારું સ્વપ્ન હતું કે IPL ટ્રોફી…” RCBની જીત પર વિજય માલ્યાએ શું કહ્યું?
IPL 2025ની ફાઈનલ મેચ ઐતિહાસિક હતી. કારણ કે ફાઈનલમાં બંને ટીમ એવી હતી. જે 18 વર્ષ બાદ ફાઈનલમાં આવી હતી. બંને ટીમના ખેલાડીઓ અને ચાહકોને જીતની આશા લઈને બેઠા હતા. પરંતુ આખરે રોયલ ચેલેંજર્સ બેંગલુરૂની ટીમે પંજાબ કિંગ્સને હરાવી IPLની…