- ઈન્ટરવલ
કવર સ્ટોરી : અમેરિકાની મંદીનો ભરડો ભારતીય બજારને ભીંસમાં લેશે?
-નિલેશ વાઘેલા શેરબજારે હજુ કાલે જ હજાર પોઇન્ટથી ઊંચી છલાંગ લગાવી છે અને વિશ્ર્વભરના બજારોમાં તેજીનો માહોલ જામ્યો છે ત્યારે આ લેખનું શીર્ષક અપ્રસ્તુત જણાશે, પરંતુ મને લાગે છે કે, હજુ સુધી ‘હેપ્પી ડેઝ આર હીઅર અગેઇન’ ગાવાનો સમય આવ્યો…
- અમદાવાદ
AMC ના કોર્પોરેટરને ત્રીજું સંતાન જન્મતા છોડવું પડશે પદ, જાણો વિગત…
Latest Ahmedabad News: અમદાવાદના મકતમપુરા વોર્ડના AIMIMનાં કોર્પોરેટર મહમદ ઝુબેર સામે મનપામાં ફરિયાદ કરાઈ છે. મહમદ ઝુબેરને ત્રીજું સંતાન થતા કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠેરવવા મ્યુનિસિપલ સેક્રેટરી સમક્ષ રજૂઆત કરાઈ હતી. કોર્પોરેટર ઝુબેરને આ અંગે એક સપ્તાહમાં લેખિતમાં ખુલાસો કરવા જણાવાયું…
- ઈન્ટરવલ
કચ્છી ચોવક : લોભી વૃત્તિ સામે લાલબત્તી, પાઇની પેદાસ નહીં ને ઘડીની ફૂરસદ નહીં.
-કિશોર વ્યાસ આપણે ગુજરાતી ભાષામાં પણ એક કહેવત નો ઉપયોગ કરીએ છીએં: પાઇની પેદાસ નહીં ને ઘડીની ફૂરસદ નહીં. એવી જ ચોવક પણ પ્રચલિત છે: ‘પઇ જી પેધાસ ન તેં ઘડીજી ફૂરસત ન.’ મતલબ કમાણી પણ નહીં અને સમય પણ…
- ઈન્ટરવલ
ઔર યે મૌસમ હંસીં… : માણસજાતનો એક કાયમી દોસ્ત નામ છે એનું ‘સાબુ’!
-દેવલ શાસ્ત્રી હોળી તો આવે અને જાય, ગરમીની ઋતુ આવે અને જાય પણ એક દોસ્ત કાયમી સાથે નિભાવે છે એનું નામ છે સાબુઅહીં સાબુ એટલે ‘સામાન્ય બુદ્ધિ’ની વાત નથી થતી, પણ સાબુ એટલે બાથરૂમવાળો સાબુ. આપણે એવું માનીએ છીએ કે…
- ટોપ ન્યૂઝ
Sunita Williams ની વાપસી બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્કે શું કહ્યું?
વોશિંગ્ટન ડીસીઃ ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સની આશરે 9 મહિના બાદ અંતરિક્ષમાંથી વાપસી થઈ હતી. તેમની સાથે બુચ વિલ્મોર પણ પરત આવ્યા હતા. આ મિશનને સફળ બનાવવા ઇલોન મસ્કની સ્પેસએક્સે મહત્ત્વપૂર્ણ રોલ ભજવ્યો હતો. મિશનની સફળતા પર ડોનાલ્ડ ટ્રમ્પે…
- સ્પોર્ટસ
પ્રવાસમાં ફેમિલીનો સાથ: કોહલીની કથની કામ કરી ગઈ, બીસીસીઆઈ કદાચ નિયમ હળવો કરશે…
નવી દિલ્હી: ક્રિકેટ પ્રવાસ દરમ્યાન ખેલાડીઓ સાથે પત્ની, ગર્લફ્રેન્ડ કે પરિવારના કોઈ મેમ્બર હોવા જોઈએ કે નહીં એ મુદ્દે બીસીસીઆઈએ લાગુ કરેલા નવા નિયમ સામે વિરાટ કોહલીએ તાજેતરમાં જે ટીકાત્મક વિધાનો કહ્યા એને પગલે ક્રિકેટ બોર્ડ દ્વારા એ નિયમો હળવા…
- ટોપ ન્યૂઝ
રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવશે? પુતિન-ઝેલેન્સ્કી આ પાંચ શરતો માનશે તો સ્થપાશે શાંતિ…
મોસ્કો: ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ(Russia Ukraine War)નો ઉકેલ લાવવા માટે અમેરિકાના પ્રયાસોમાં સફળતા મળી રહી હોય એવું લાગી રહ્યું છે, હાલ 30 દિવસ માટે આંશિક યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો છે. રશિયાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું…
- ટોપ ન્યૂઝ
સુનિતા વિલિયમ્સના પૈતૃક ગામ ઝુલાસણમાં જશ્નનો માહોલ, જુઓ વીડિયો…
મહેસાણાઃ માત્ર 8 દિવસ માટે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં ગયેલા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ મિલ્મોરની 9 મહિના બાદ ઘરવાપસી થઈ હતી. ઇલોન મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સનું ડ્રેગસ સ્પેસક્રાફ્ટ ઈન્ટરનેશનનલ સ્પેસક્રાફ્ટથી અનડોક થયા બાદ બુધવારે વહેલી સવારે ફ્લોરિડા નજીક દરિયામાં ઉતરાણ…
- ટોપ ન્યૂઝ
સુનિતા વિલિયમ્સ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા, નાસાએ સ્પેસએક્સનો આભાર માન્યો…
માયામી: 9 મહિના અવકાશમાં વિતાવ્યા બાદ ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને તેમના સાથીદાર બુચ વિલ્મોર (Butch Wilmore) આખરે પૃથ્વી પર સલામત રીતે પરત ફર્યા છે. ભારતીય સમય મુજબ બંને અવકાશયાત્રીઓ બુધવારે (19 માર્ચ, 2025) 3.30 વાગ્યે ફ્લોરિડાના…