આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર વર્ષાૠતુ), સોમવાર, તા. ૨૭-૬-૨૦૨૨, શિવરાત્રિ, ભદ્રા સમાપ્તિ * ભારતીય દિનાંક ૬, માહે આષાઢ, શકે ૧૯૪૪ * વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, જયેષ્ઠ વદ-૧૪ *જૈન વીર સંવત ૨૫૪૮, માહે જયેષ્ઠ, તિથિ વદ-૧૪ *પારસી શહેનશાહી ૧૬મો મેહેર, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૧ * પારસી કદમી રોજ ૧૬મો મેહેર, માહે ૧૨મો […]

Continue Reading

બળવાખોરોની મહત્ત્વાકાંક્ષાનો ક્યારેય અંત નહીં આવે…પક્ષમાં તેમના માટે દરવાજા બંધ થઈ ચૂક્યા છે: આદિત્ય ઠાકરે

અમે તમારી સાથે: એકનાથ શિંદેની આગેવાની હેઠળ શિવસેના સામે બળવો કરવામાં આવ્યા બાદ મુંબઈ સહિત વિવિધ જગ્યાએ શિવસૈનિકોએ બળવાખોર જૂથ સામે આંદોલન કર્યું હતું, ત્યારે નાલાસોપારામાં પણ મોટી સંખ્યામાં શિવસૈનિકોએ સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની સાથે હોવાના સૂત્રોચ્ચાર કર્યા હતા. (જયપ્રકાશ કેળકર) (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ રવિવારે બળવાખોર વિધાનસભ્યોની જોરદાર ટીકા કરી […]

Continue Reading

મધ્ય પ્રદેશે પહેલી વાર રણજી ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો

વિજયનો ઉન્માદ: બેંગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રવિવારે રણજી ટ્રોફીની ફાઈનલમાં મુંબઈની ટીમને પરાજય આપ્યા બાદ ઉજવણી કરી રહેલા મધ્ય પ્રદેશના ટીમના ખેલાડીઓ. (એજન્સી) બેંગલૂરુ: મધ્ય પ્રદેશની ટીમ જે ૪૧ વાર રણજી ટ્રોફી જીતી ચૂકેલી ખૂનખાર મુંબઇની ટીમ સામે નબળી ગણાતી હતી તેણે ફાઇનલમાં જ્વલંત વિજય સાથે પહેલી વાર રણજી ટ્રોફી મેળવી ઇતિહાસ રચ્યો હતો. […]

Continue Reading

જૈન મરણ

જૈન મરણ કચ્છી વિશા ઓશવાળ જૈન ટોડાના અ.સૌ. પૂનમ દિનેશ સંગોઈ (ઉં.વ. ૬૦) તા. ૨૪-૬-૨૨ના અવસાન પામેલ છે. વેલબાઈ નેમજી મેઘજી સંગોઇના પુત્રવધૂ. દિનેશના પત્ની. નિકુંજ, કુંજનના માતૃશ્રી. રતનબેન કાનજી મારુંની સુપુત્રી. જયંતિ, ચેતન, કોકીલા, અનિતાની બેન. પ્રાર્થના: શ્રી વ. સ્થા. જૈન શ્રા. સંઘ, કરસન લધુ નીસર હોલ, દાદર ટા. ૨ થી ૩.૩૦. કોટડા રોહાના […]

Continue Reading

સર્વ તજીને ભજીએ શ્રી ગોવિંદને…

અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ મીરાંબાઈ (ઈ.સ.૧૪૯૮-૧પ૬પ આશરે) પ્રેમલક્ષણા ભક્તિ પરંપરાનાં સંત ક્વયિત્રી. મેડતા (રાજસ્થાન)નાં રાજકુંવરી. મેવાડના રાણા ભોજરાજ સાથે વિવાહ. ઈ.સ.૧પર૧માં વૈધવ્ય પ્રાપ્ત થયા બાદ દિયર વિક્રમસિંહની સતામણી છતાં સાધુ સંતોની સેવામાં જીવન વિતાવ્યું. વૃંદાવનમાં અને દ્વારકામાં નિવાસ. ગુજરાતી,રાજસ્થાની,હિન્દી અને વ્રજભાષામાં અનેક પદોની રચના. મીરાંબાઈ ગાતાં હોય ‘ગોવિંદો પ્રાણ હમારો રે, મન જગ લાગ્યો […]

Continue Reading

વર્ક ફ્રોમ હોમ ઘટતા અને ઓફલાઈન સ્કૂલો ચાલુ થતા ગુજરાતમાં મોબાઈલના ઉપભોક્તા ઘટ્યા

જુલાઈ, ૨૦૨૧માં સાત કરોડ કનેક્સન હતા જે ઘટીને ૬.૭ કરોડ થઈ ગયા (અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ: કોરોનાની મહામારી દરમિયાન ઘરેથી કામ કરવાનું હોવાથી તેમ જ શિક્ષણ પણ મોબાઈલ દ્વારા ઓનલાઈન મળતું હોવાથી મોબાઈલ કંપનીઓના જોડાણમાં ધરખમ વધારો થયો હતો, જે ધીમે ધીમે ઘટી રહ્યો છે અને દર મહિને સબસ્ક્રાઈબરની સંખ્યામાં ઘટાડો નોંધાતો હોવાનું ટેલિકોમ રેગ્યુલેટરી […]

Continue Reading

અરજણદાસનું યોગવિદ્યાકેન્દ્રી અનુભવજગત -૧

ભજનનો પ્રસાદ -બળવંત જાની અરજણદાસ વર્ષ્ાો સુધી રવિ-ભાણ પરંપરાના સિદ્ધસંત ત્રિકમસાહેબના ચિત્રોડ આશ્રમમાં રહીને, સિદ્ધપીઠના વલયોને ઝીલીને ઉછરેલા. તેઓ હરિજન-વણકર જાતિના હતા પણ એમની સાધના પરત્વેની રુચિ કોઈ મોટા ૠષ્ાિ-સાધક કક્ષ્ાાની હતી. ચિત્રોડ આશ્રમની જગ્યાના મહંત ખાનસાહેબે તેમને દિક્ષ્ાિત કરેલા. એમની યોગ-સાધના-ઉપાસના અને એની પરિચાયક યોગમાર્ગી સંતવાણી, નિત્ય જન-સેવા, નામ-જાપ ક્રિયાકલાપ તરીકે મુખ્ય હતા. ગુરુ […]

Continue Reading

હિન્દુ મરણ દશા પોરવાડ વણિક હાલોલ હાલ બોરીવલીના સ્વ. કાંતિલાલ હિંમતલાલ શાહના ધર્મપત્ની ગં.સ્વ. રમીલાબેન શાહ (ઉં.વ. ૮૮) તે સુધીર, વિક્રમ તથા દીપકના માતુશ્રી. સ્વ. સ્મિતા, કલ્પના તથા હેતલના સાસુ. તે પિયરપક્ષે સ્વ. રૂક્ષ્મણીબેન હિંમતલાલ શેઠના દીકરી. ૨૫/૬/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૭/૬/૨૨ના ૫.૩૦ થી ૭.૦૦ કલાકે એમ. કે. સ્કૂલ, ડિબેટ હોલ, અંતરા જવેલર્સની બાજુનો […]

Continue Reading

સ્વાર્થ અને લોભ વહાલાંને વેરી બનાવે છે: સંબંધોનું કોઈ મૂલ્ય રહેતું નથી

જિનદર્શન -મહેન્દ્ર પુનાતર ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર જડો જીવનના વૃક્ષને પાંગરવા દેતી નથી. આ ચાર કસાયો માણસને ઝંપવા દેતા નથી. આના કારણે માણસ ન વિચારવાનું વિચારી નાખે છે, ન બોલવાનું બોલી નાખે છે, અને ન કરવાનું કરી નાખે છે. સ્વાર્થ અને લોભ આવે છે ત્યારે માણસ ભાન ગુમાવી બેસે છે. આ ચાર […]

Continue Reading

પારસી મરણ

પારસી મરણ સાયરસ જહાંગીર મોન્દાગરી તે શિરાઝ જિમી મિસ્ત્રી મોન્દાગરીના પતિ. તે હોમાઈ અને મરહુમ જહાંગીર કૈખશ્રુ મોન્દાગરીના પુત્ર. તે ફીરોઝ, જહાંગીર મોન્દાગરીના ભાઈ. તે અનહિતા ફિરોઝ મોન્દાગરી, કાશ્મીરા શાવીર મિસ્ત્રી અને શાવીર ફિલી મિસ્ત્રીના બ્રધર ઈન લૉ. તે સનાયા ફિરોઝ મોન્દાગરી, નતાશા ફિરોઝ મોન્દાગરી અને શેરોય શાવીર મિસ્ત્રીના અંકલ. તે ફેની અને મરહુમ જિમી […]

Continue Reading