સાબરમતી નદી પર અટલ બ્રિજ:

આપણું ગુજરાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદની સાબરમતી નદી પર બનેલા અટલ બ્રિજને પણ ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે અટલ બ્રિજ સાબરમતી નદીના બે કિનારાને જોડે છે, પરંતુ સાથે ડિઝાઈન અને ઈનોવેશનમાં પણ અભૂતપૂર્વ છે. આની ડિઝાઈનમાં ગુજરાતના પતંગ મહોત્સવનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.