બુધ એ જ્યોતિષ શાસ્ત્રમાં બુદ્ધિમતા, સંવાદ, વ્યવસાય અને વ્યવસ્થાપનનો કારક છે અને આવો આ પ્રતિગામી બુધ
31મી ડિસેમ્બરથી ધનુ રાશિમાં પ્રવેશ કરશે. વૃષભ રાશિમાં B પ્રતીગામી બુધનો પ્રવેશ અનેક રશિ માટે શુભ સાબિત થશે. આ રાશિના લોકો માટે નવા વર્ષની શરૂઆત ખુબ જ સારી રહેશે. આવો જોઈએ કઈ છે આ રાશિઓ…
કર્ક: વ્યવસાયમાં લાભ થાય. ક્ષેત્રમાં તમે કરેલા કામની પ્રસંશા થાય. જીવનસાથી સાથે સમય પસાર કરશો. નોકરિયાત વર્ગ માટે આ સમયગાળો સારો રહેશે.
વૃશ્વિક: વૈવાહિક જીવન આનંદી રહેશે. આર્થિક બાજુ મજબૂત થશે. મિત્રોનો સહકાર પ્રાપ્ત થાય. કામમાં સફળતા મળશે. ધાર્મિક કાર્યમાં સહભાગી થવાની તક મળે.
મેષ: આ સમયગાળો નોકરી ધંધા માટે વરદાનરૂપ સાબિત થશે. આર્થિક બાજુ વધુ મજબૂત બને. વૈવાહિક જીવન આનંદી રહેશે. પરિવાર સાથે સમય પસાર કરશો. આ સમયગાળા દરમિયાન કરેલું રોકાણ ફાયદાકારક સાબિત થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં સહભાગી થવાની તક મળી શકે.
મિથુન: આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય. નોકરી ધંધામાં ફાયદો થાય. તમારા કામની પ્રસંશા થાય અને આર્થિક લાભ થાય. નાણાં સંબંધિત સમસ્યા દૂર થશે. જીવનસાથી સાથે સમય પસાર થઈ શકે.
31મી ડિસેમ્બરથી આ રાશિ માટે આવશે અચ્છે દિન…
RELATED ARTICLES