એશિયા કપ 2022 ફાઇનલ: ભારતીય ચાહકોએ મીમ્સ દ્વારા કરી સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની હારની ઉજવણી

અવર્ગીકૃત ટૉપ ન્યૂઝ દેશ વિદેશ સ્પોર્ટસ

જોશથી ભરેલી શ્રીલંકા ક્રિકેટ ટીમ એશિયાની નવી ચેમ્પિયન બની છે. દુબઈમાં રવિવારે રમાયેલી એશિયા કપ 2022ની ફાઇનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 23 રને હરાવ્યું હતું અને એશિયા કપનો તાજ હાંસલ કરી લીધો હતો. હવે જ્યારે પાકિસ્તાન ટીમના હાથમાંથી ટ્રોફી છીનવાઈ ગઈ છે, ત્યારે ભારતીય ચાહકો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઉજવણી કરી રહ્યા છે. પાકિસ્તાનની હારની સોશિયલ મીડિયા પર જોરદાર મજાક ઉડાવવામાં આવી રહી છે. પાકિસ્તાની ખેલાડીઓની ટ્રોલીંગ પણ થઈ રહી છે. આવો કેટલાક મિમ્સ માણીએ.

“>

 

“>

“>

“>

“>

“>

“>

“>

“>

 

“>

“>

“>

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.