મસાલા ઢોસા આઈસ્ક્રીમ રોલ્સનું નામ સાંભળ્યું છે? ઈન્ટરનેટ પર આ રેસિપી મચાવી રહી છે ધૂમ

આઈસ્ક્રીમ કોને ન ગમે? શિયાળો આવે કે ઉનાળો, ક્રીમી અને ફ્રોઝન ટ્રીટને ‘હા’ કહેતા પહેલા અમે એક સેકન્ડ માટે પણ વિચારતા નથી. આઈસ્ક્રીમ રોલ્સ એ સોશિયલ મીડિયા પર તાજેતરનું વળગણ છે, પરંતુ આઈસ્ક્રીમ રોલમાં તમે મસાલા ડોસાનો ફ્લેવર જોયો છે? હા, તમે બરાબર વાંચ્યું, આઇસ્ક્રીમ રોલમાં આ ફ્લેવર ઉમેરાઈ ગયો છે. દિલ્હીની એક દુકાનમાં એક વ્યક્તિ મસાલા ડોસાનો ઉપયોગ આઈસક્રીમ રોલ તૈયાર કરવા માટે કરી રહી હોવાનો વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે અને વપરાશકર્તાના મિશ્ર પ્રતિસાદ આવી રહ્યા છે.
View this post on Instagram