ગ્રીન સિગ્નલ:

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના એક ભાગરૂપે યમુના બૅન્ક મેટ્રો રેલવે સ્ટેશન ખાતે દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશનના મૅનેજિંગ ડિરેક્ટર મંગુ સિંઘ અને તેમના વરિષ્ઠ અધિકારીઓએ એક સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી દાખવી હતી.