તરોતાઝા

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ઓળખાણ પડી?
આયુર્વેદ અનુસાર પૌષ્ટિક ગણાતા આ રાતા ફળની ઓળખાણ પડી? સ્નાયુ અને જ્ઞાનતંતુની નબળાઈ દૂર કરનાર મનાય છે અને થાક – આળસને ભગાડે છે.
અ) અશ્વ પંચારિષ્ટ બ) અશ્વમેધ ક) અંકોલ ડ) અશ્વગંધા

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
આહાર TAMARIND
આસવ REST
આમલી ACID
આમ્લ WINE
આરામ FOOD

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
કાળી સોટી તેલે છાંટી, ચમકે એનો વાન,
વળે વળે પણ ભાંગે નહીં, ચતુર કરો વિચાર.
અ) તલ બ) શિંગોડા ક) વાળ ડ) રબર

માતૃભાષાની મહેક
શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ રાબ પીવી આરોગ્યપ્રદ ગણાય છે. રાબ જો ટાઢી હોય તો લાભ ઓછો થાય પણ નુકસાન ન થાય. બીજી તરફ પચવામાં સહેલી ગણાતી ખીચડી કકડી ગઈ હોય મતલબ કે ખૂબ ઊની હોય તો એ ન ખાવી જોઈએ, કારણ કે અત્યંત ગરમ ખીચડી નુકસાન કરી શકે છે. ટૂંકમાં ટાઢી રાબ સારી, પણ કડકડતી ખીચડી માઠી.

ગુજરાત મોરી મોરી રે
કોઈ દરદીને સોરાયસિસ થયો છે એવું નિદાન જો સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા કરવામાં આવે તો એ શરીરના કયા ભાગમાં તકલીફ ધરાવે છે એ કહી શકશો?
અ) પેટ બ) રક્ત ક) ત્વચા ડ) આંખ

ઈર્શાદ
મહજીદ ભીતર મુલ્લા પુકારૈ ક્યા સાહિબ તેરા બહિરા હૈ?
ચિઉંટી કે પગ નેવર બાજૈ સો ભી સાહબ સુનતા હૈ.

  • કબીર માઈન્ડ ગેમ
    દેવતાઓના વૈદ્ય તરીકે જાણીતા ને સમુદ્રમંથન વખતે નીકળેલા ૧૪ રત્નોમાંનું એક રત્ન કયા નામે ઓળખાય છે એ યાદશક્તિ ઢંઢોળી જણાવો.
    અ) વરાહમિહિર બ) ધન્વંતરિ
    ક) વિદ્યાસાગર ડ) સુકુમાર

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
ઉત્પ્રેરક દ્રવ્ય ENZYME
પ્રજીવક VITAMIN
પિત્તરસ BILE JUICE
જઠરરસ GASTRIC JUICE
લાળરસ SALIVA

માઈન્ડ ગેમ
એનાટોમી

ઓળખાણ પડી?
અપ્પમ

ગુજરાત મોરી મોરી રે
હાડકાં

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
બરફ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મુલરાજ કપૂર (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) રસિક જૂથાણી (ટોરેન્ટો, કેનેડા) (૫) શ્રદ્ધા આશર (૬) નીતા દેસાઈ (૭) ડો. પ્રકાશ કટરિયા (૮) ભારતી પ્રકાશ કટરિયા (૯) હર્ષા મહેતા (૧૦) ભારતી બૂચ (૧૧) વિભા મહેશ્ર્વરી (૧૨) અમીશી બંગાળી (૧૩) નિખિલ બંગાળી (૧૪) પુષ્પા પટેલ (૧૫) જ્યોતી ખંડવાલા (૧૬) મીનળ કાપડિયા (૧૭) ખૂશરૂ કાપડિયા (૧૮) મહેન્દ્ર લોઢાવિયા (૧૯) મહેશ દોશી ( ૨૦) ધનવીરસિંહ વિક્રમસિં ક્ંચવા (૨૧) મનિષા શેઠ (૨૨) ફાલ્ગુનિ શેઠ (૨૩) કલ્પના આશાર (૨૪) નંદકિશોર સંજાણવાળા (૨૫) વીના સંપટ (૨૬) દેવેન્દ્ર સંપટ (૨૭) રજનીકાંત પટવા (૨૮) સુનિતા પટવા (૨૯) અંજુ ટોલીયા (૩૦) લલિતા ખોના (૩૧) ભાવના કર્વે ( ૩૨) સુરેખા દેસાઈ (૩૩) પુષ્પા ખોના (૩૪)અરવિંદ કામદાર (૩૫) દિલિપ પારિખ (૩૬) પ્રવીણ વોરા (૩૭) તાહેર ઔરંગાબાદવાલા (૩૮)શીરીન ઔરંગાબાદવાલા (૩૯) અબદુલ્લાહ એફ મુનીમ (૪૦) ઈનાક્ષી દલાલ (૪૧) જ્યોશના ગાંધી (૪૨) રમેશ દલાલ (૪૩) હીનાબેન દલાલ (૪૪) જગદીશ ઠક્કર

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Bollywood actresses who fell in love with cricketers હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ… Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે?