ફનવર્લ્ડ જ્ઞાન સાથે ગમ્મત

પ્રિય વાચકો,
જ્ઞાન સાથે ગમ્મત આપતા ‘મુંબઈ સમાચાર’ના ફનવર્લ્ડને પ્રેમભર્યો આવકાર આપી ચતુર વાચકો એમાં સહભાગી થતા રહ્યા છે. આજથી આ મનોરંજન નવા સ્વરૂપે તમારી સામે હાજર થાય છે. ખાતરી છે કે તમે બમણા ઉત્સાહથી એમાં ભાગ લેતા રહેશો - તંત્રી.
પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
------
વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી
સોમવાર સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.
funworld@bombaysamachar.com
-------
ઓળખાણ રાખો
લશ્કરી પરિવાર સાથે નાતો ધરાવતો સમુરાઈ નામનો યોદ્ધા પ્રકારનો સંબંધ કયા દેશ સાથે છે?
અ) ઇન્ડોનેશિયા બ) જાપાન ક) રશિયા ડ) ચીન
--------
ગુજરાત મોરી મોરી રે
‘આવ રે વરસાદ ઢેબરિયો પરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક!’ પંક્તિમાં કયો શબ્દ ખોટો લખાયો છે?
અ) રોટલી બ) ઢેબરિયો ક) વરસાદ
-------
નોંધી રાખો
લોકોને સુંદર વિચાર કરતાં સુંદર ચહેરા વધુ ગમતા હોય છે.
-----
ભાષા વૈભવ...
ગુજરાતી - ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
અ ઇ
પરસેવો ઓસ
પાણી બાષ્પ
ઝાકળ હિમ
વરાળ પ્રસ્વેદ
બરફ સલિલ
--------
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી કાઢનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો.
અ) એડિસન બ) ગ્રેહામ બેલ
ક) ન્યુટન ડ) આઈન્સ્ટાઈન
-------
જાણવા જેવું
વિશ્ર્વનું સૌથી પહેલું સ્ટોક એક્સચેન્જ યુરોપિયન દેશ ધ નેધરલેન્ડ્સના એમ્સ્ટર્ડમ શહેરમાં ૧૬૦૨ની સાલમાં શરૂ થયું હતું. મુંબઈ શેરબજારની સ્થાપના ૧૮૭૫માં થઈ હતી.
----
માઈન્ડ ગેમ
હવે પછી કયા વર્ષમાં ફેબ્રુઆરીમાં ૨૯ દિવસ હશે?
અ) ૨૦૨૩ બ) ૨૦૨૪ ક) ૨૦૨૬ ડ) ૨૦૩૦
------
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
દિવસ દિન
રાત રજની
તક અવસર
મહેનત ઉદ્યમ
પરિસ્થિતિ હાલત
------
માઈન્ડ ગેમ
બારે બાર મહિનામાં
------
ઓળખાણ પડી?
અંજાર
-------
ચતુર આપો જવાબ
ત્રિપાર્શ્ર્વ કાચ
------
ગુજરાત મોરી મોરી રે
વનરાજ
-------
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) નીતા દેસાઈ (૨) સુભાષ મોમાયા (૩) મૂળરાજ કપૂર (૪) ભારતી બુચ (૫) પુષ્પા પટેલ (૬) કિશોરકુમાર જીવણદાસ વેદ (૭) નિખિલ બેંગાળી (૮) અમીષી બેંગાળી (૯) શ્રદ્ધા આશર (૧૦) કલ્પના આશર (૧૧) વિભા મહેશ્ર્વરી (૧૨) હરીજી જી. સુતરીયા (૧૩) વીણા સંપટ (૧૪) અરવિંદ સુતરીયા (૧૫) જ્યોતિ ખાંડવાલા (૧૬) ખુશ્રુ કાપડિયા (૧૭) મહેન્દ્ર લોઢાવિયા (૧૮) રંજન લોઢાવિયા (૧૯) પ્રવીણ વોરા (૨૦) તાહેર ઔરંગાબાદવાળા (૨૧) શીરીન ઔરંગાબાદવાળા (૨૨) મીનળ કાપડિયા (૨૩) મનીષ શેઠ (૨૪) ફાલ્ગુની શેઠ (૨૫) ધર્મેન્દ્ર ઓઝા (૨૬) વિભા ઓઝા (૨૭) હર્ષા મહેતા (૨૮) મીના હર્ષ શાહ (૨૯) રજનીકાંત પટવા (૩૦) સુનીતા પટવા (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) જ્યોત્સના ગાંધી (૩૩) રમેશ દલાલ (૩૪) હિના દલાલ (૩૫) ઈનાક્ષી દલાલ (૩૬) ભાવના કર્વે (૩૭) જયંતી પટેલ (૩૮) જયવંત પદમશી ચિખલ (૩૯) અંજુ ટોલિયા (૪૦) પુષ્પા ખોના (૪૧) દેવજી ચાવડા (૪૨) અરવિંદ કામદાર (૪૩) અશોક સંઘવી (૪૪) નિતિન જે. બજરીયા (૪૫) મિલિંદ મનુભાઈ નાનસી (૪૬) વિજય ગોરડિયા (૪૭) દિલીપ પરીખ (૪૮) યોગેશભાઈ આર. જોશી (૪૯) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી (૫૦) નયના ગિરિશ મિસ્ત્રી