ફનવર્લ્ડ જ્ઞાન સાથે ગમ્મત

પ્રિય વાચકો,
જ્ઞાન સાથે ગમ્મત આપતા ‘મુંબઈ સમાચાર’ના ફનવર્લ્ડને પ્રેમભર્યો આવકાર આપી ચતુર વાચકો એમાં સહભાગી થતા રહ્યા છે. આજથી આ મનોરંજન નવા સ્વરૂપે તમારી સામે હાજર થાય છે. ખાતરી છે કે તમે બમણા ઉત્સાહથી એમાં ભાગ લેતા રહેશો - તંત્રી.
પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
-------
વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી
શુક્રવાર સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.
રીક્ષૂજ્ઞહિમબજ્ઞળબફુતફળફભવફિ.ભજ્ઞળ
------
ઓળખાણ રાખો
૧૯૮૩માં ક્રિકેટનો વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના કેપ્ટનનાં પત્નીને ઓળખ્યાં?
અ) માર્શનીલ
બ) ઈન્દરજીત ક) રોમી
--------
ગુજરાત મોરી મોરી રે
ઘૂઘરા સેન્ડવિચ, કેડબરી પિઝા અને ગોટાળા ઢોસા જેવી અવનવી વાનગી રસ્તા પર બેસી ખાવા માટેનો પ્રખ્યાત માણેકચોક વિસ્તાર ગુજરાતના કયા શહેરમાં છે?
અ) વડોદરા બ) સુરત ક) અમદાવાદ ડ) રાજકોટ
------
ભાષા વૈભવ...
મરાઠી-ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
सण સોબતી
समई પાલનપોષણ
संगी સગવડ, છૂટ
संगोपन પિત્તળની દીવી
सवलत તહેવાર
--------
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
એવી કઈ વસ્તુ છે જે ગોળ છે પણ બોલ નથી, કાચ છે પણ અરીસો નથી અને પ્રકાશ આપે છે પણ સૂરજ નથી.
અ) વર્તુળ બ) બલ્બ ક) લાડુ
---------
જાણવા જેવું
ક્રિકેટમાં લાગલગાટ ત્રણ બોલમાં ત્રણ વિકેટ લેવાની સિદ્ધિને હેટ-ટ્રિક કહેવાય છે. એક જ ટેસ્ટમાં બે હેટ-ટ્રિક નોંધાવનાર એકમાત્ર બોલર છે ઓસ્ટ્રેલિયાનો લેગ સ્પિનર જિમી મેથ્યુસ. ૧૯૧૨માં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટની પહેલી અને બીજી ઇનિંગ્સમાં મેથ્યુસે આ સિદ્ધિ મેળવી હતી.
--------
નોંધી રાખો
સુવિચાર વાંચવા સારી વાત છે, પણ શું વિચારો છો એ વધુ મહત્ત્વની વાત છે.
--------
માઈન્ડ ગેમ
૧૨, ૧૬૪, ૧૫૯૬, ૬૯૫૧, ૪૬૧ પછી કઈ સંખ્યા આવે?
-----
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
केश વાળ
मिशी મૂછ
वेणी અંબોડો
भुवया ભવાં
कंगवा દાંતિયો
-----
માઈન્ડ ગેમ
૬૬
------
ઓળખાણ રાખો
કુન્દનિકા કાપડિયા
-------
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
નકશો
------
ગુજરાત મોરી મોરી રે
ઝેર તો પીધાં જાણી જાણી
--------
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) નીતા દેસાઈ (૨) મુળરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) તાહેર ઔરંગાબાદવાળા (૫) કિશોરકુમાર જીવણદાસ વેદ (૬) ભારતી બુચ (૭) લજીતા ખોના (૮) શ્રદ્ધા આશર (૯) ડૉ. પ્રકાશ કટકિયા (૧૦) મિસિસ. ભારતી કટકિયા (૧૧) વિભા મહેશ્ર્વરી (૧૨) નિખિલ બેંગાળી (૧૩) અમીષી બેંગાળી (૧૪) નીતિન જે. બજરીયા (૧૫) હરીશ સતુરીયા (૧૬) કલ્પના આશર (૧૭) મહેન્દ્ર લોઢાવિયા (૧૮) રંજન લોઢાવિયા (૧૯) અરવિંદ સુતરીયા (૨૦) જ્યોતિ ખાંડવાલા (૨૧) મીનળ કાપડિયા (૨૨) ખુશ્રુ કાપડિયા (૨૩) અશોક સંઘવી (૨૪) રાજુલા ભદ્રેશ પટેલ (૨૫) પુષ્પા પટેલ (૨૬) ધર્મેન્દ્ર ઓઝા (૨૭) વિભા ઓઝા (૨૮) હર્ષા મહેતા (૨૯) મનીષ શેઠ (૩૦) ફાલ્ગુની શેઠ (૩૧) પ્રવીણ વોરા (૩૨) જયંતી પટેલ (૩૩) રજનીકાંત પટવા (૩૪) સુનીતા પટવા (૩૫) ભાવના કર્વે (૩૬) જયવંત પદમશી ચિખલ (૩૭) વીણા સંપટ (૩૮) દેવેન્દ્ર સંપટ (૩૯) જ્યોત્સના ગાંધી (૪૦) રમેશ દલાલ (૪૧) હિના દલાલ (૪૨) ઈનાક્ષી દલાલ (૪૩) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી (૪૪) અંજુ ટોલિયા (૪૫) મહેશ દોશી (૪૬) દિલીપ પરીખ (૪૭) શિલ્પા શ્રોફ (૪૮) ભરત ત્રિવેદી (૪૯) નયના ગિરિશ મિસ્ત્રી (૫૦) વર્ષા મિલિંદ નાનસી (૫૧) પુષ્પા ખોના (૫૨) રસિક જૂઠાણી ટોરન્ટો-કેનેડા