Amazonએ તિરંગાનુ કર્યુ અપમાન: સોશિયલ મીડિયા પર લોકોએ ઠાલવ્યો ગુસ્સો, #Amazon_Insults_National_Flag ટ્રેન્ડ થયુ

ઇ-કોમર્સ Amazonને મોટાપાયે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો સતત કંપની સામે કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. ઇ-કોમર્સ સાઇટ પર ભારતીય ધ્વજનું અપમાન કરવાનો આરોપ લાગ્યો છે.
સાઇટ પર ખાવા-પીવાની વસ્તુ, કપડા, ગિફ્ટ આઇટમ્સ વગેરે સહિત કેટલાક ઉત્પાદનો પર ભારતીય ધ્વજની તસવીરો લાગેલી છે, જેને લઇને સોશિયલ મીડિયા પર લોકો રોષે ભરાયા છે. એમનુ કહેવુ છે કે આવી રીતે તિરંગાનો ઉપયોગ કરવો એ દેશની ધ્વજ સંહિતાનુ અપમાન અને ઉલ્લંઘન છે.
#Amazon_Insults_National_Flag
They must withdraw all products insulting our national flag immediately. #Boycott_Amazon pic.twitter.com/12uEKDpKr8
— Rakshitha (@Rakshit69214957) January 24, 2022 ">
#Amazon_Insults_National_Flag
— Rakshitha (@Rakshit69214957) January 24, 2022
They must withdraw all products insulting our national flag immediately. #Boycott_Amazon pic.twitter.com/12uEKDpKr8
ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોનને ટ્વિટર પર યુઝર્સના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્વિટર પર #Amazon_Insults_National_Flag ટ્રેન્ડ થઇ રહ્યું છે.
Indian National flag symbolises National pride..
Represents India's long struggle for freedom ..#Amazon_Insults_National_Flag
by selling T-shirts, shoes, toilet seat covers, masks, etc
So, boycott #Amazon & Appeal to Govt for action against it for violating relevant rules. pic.twitter.com/v9ZZG0rHOT
— 🇮🇳 Siyaram Saha (@srsahacls) January 24, 2022 ">
Indian National flag symbolises National pride..
— 🇮🇳 Siyaram Saha (@srsahacls) January 24, 2022
Represents India's long struggle for freedom ..#Amazon_Insults_National_Flag
by selling T-shirts, shoes, toilet seat covers, masks, etc
So, boycott #Amazon & Appeal to Govt for action against it for violating relevant rules. pic.twitter.com/v9ZZG0rHOT
લોકો સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવુ છે કે આ દેશનુ અપમાન છે તો કેટલાક લોકોનું કહેવુ છે કે વેચાણ વધારવાની આ સસ્તી રીત છે, પણ તેનાથી ભારતીયોની દેશભક્તિ નહીં વધે.