બીએસઇમાં રીંછડાની વિદાય?

શુક્રવારે શૅરબજારના કડાકા પર લગામ લાગી હતી અને મધ્યસત્ર સુધી રીંછડો વિદાય લઇ રહ્યો હોય તેમ જણાતું હતું, પરંતુ અંતે તો બજાર સાધારણ નરમાઇથી જ બંધ રહી હતી. શુક્રવારે બૉમ્બે સ્ટોક એકસચેન્જમાં મંદીના પ્રતીક સમા રીંછનો ડ્રેશ પહેરીને એક માણસે તેજીના પ્રતીક સમા આખલા સમીપ જઇને બજારમાંથી વિદાય લીધી હતી.