આગમન…:

ઑક્ટોબર મહિનાની વિદાય સાથે ધીમે પગલે મુંબઈમાં ઠંડીનું આગમન થઈ રહ્યું છે. ઠંડીથી બચવા માટે સીએસએમટી ખાતે ગરમ કપડાંના વેપારી દ્વારા ફૂટપાથ પર ગરમ કપડાનું વેચાણ કરવાની શરૂઆત થઈ ગઈ છે.
(જયપ્રકાશ કેળકર)

RELATED ARTICLES

Most Popular