Homeવીકએન્ડરેઇમ્સ - ફ્રેન્ચ ઐતિહાસિક ઘટનાઓનું સેન્ટર...

રેઇમ્સ – ફ્રેન્ચ ઐતિહાસિક ઘટનાઓનું સેન્ટર…

અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી

ક્યારેક સરપ્રાઇઝ લાઇટહાઉસ અન્ો ક્યારેક સ્પોન્ટેનિયસ ઇન્ડિયન રેસ્ટોરાં જવામાં હજી સુધી અમે શેમ્પ્ોઇનનું કેપિટલ રેઇમ્સ સારી રીત્ો જોઈ નહોતાં શક્યાં. અમે શહેરથી જરા દૂર એક ફાર્મ સ્ટે માટે બ્ાૂકિંગ કરેલું. રેઇમ્સની ખરી મજા તો શહેરની અંદર જ છે. હવે રેઇમ્સમાં એક આખો દિવસ તો આપવો જ રહૃાો. રેઇમ્સ સારી રીત્ો નહોતું જોઈ શકાયું ત્ો અમારો ‘શેમ્પ્ોઇન પ્રોબ્લેમ’ બની ગયો હતો. ટેઇલર સ્વિટે પોતાના લોકપ્રિય ગીતથી આ ફ્રેઝ લોકપ્રિય તો બનાવ્યો છે, પણ શેમ્પ્ોઇન પ્રોબ્લેમ એટલે એવો પ્રોબ્લેમ જેમાં માણસ બ્ો સારી બાબતોમાંથી એક પસંદ કરવામાં મુશ્કેલી અનુભવતું હોય. હવે ત્ો દિવસ્ો શેમ્પ્ોઇન ટેસ્ટિંગ માટે ક્ધટ્રી સાઇડ નીકળી પડવું કે રેઇમ્સમાં રહીન્ો શહેરની સાઇટ્સન્ો પ્રાયોરિટી આપવી એ અમારો પ્રતીકાત્મક અન્ો ખરો શેમ્પ્ોઇન પ્રોબ્લેમ હતો. અમે રેઇમ્સ પર પસંદગી ઉતારી અન્ો શહેર જાણે એ વાતનો રિવોર્ડ આપી રહૃાું હોય ત્ોમ એક પછી એક સ્થળ પર જલસા કરાવતું ગયું.
સવારે પહેલાં તો બ્ાૂલાન્જરી ઊપડી ગયાં. અહીં ફરી પાછી ફ્રેન્ચ સ્વીટ પ્ોસ્ટ્રી અન્ો એકલેર્સ વચ્ચે શું લેવું અન્ો શું નહીં ત્ો ક્ધફયુઝન હતું. તાજાં ક્રોસોં પર પસંદગી ઉતારી અન્ો સાથે મજેદાર કોફી. દિવસમાં ગમે ત્યારે ભૂખ લાગી જાય તો બ્ોકઅપ તરીકે ફ્રેન્ચ બગ્ોટ પણ સાથે લીધું. નાશ્તો પતાવીન્ો શહેરમાં ભમવા માટે ત્ૌયાર થયાં. એપર્ન્ોની માફક રેઇમ્સ પણ હતું તો મોટું પણ સ્ોન્ટરનું આર્કિટેક્ચર કોઈ નાનકડું ગામ હોય ત્ોવો ભાસ કરાવતું હતું. રેઇમ્સ પ્ોરિસના પ્રમાણમાં તો નાનકડું છે જ, પણ અહીં એક એવી સાઇટ છે જે શહેરન્ો સીધી પ્ોરિસ સાથે જોડે છે, નોત્રેદામ ચર્ચ.
આ ચર્ચ જાણે રેઇમ્સનું સ્ોન્ટર પીસ છે, બિલકુલ પ્ોરિસની જેમ. પ્ોરિસનું નોત્રેદામ ૨૦૧૯માં ત્યાં લાગ્ોલી આગ પછી ૨૦૨૪ સુધીમાં રિપ્ોર થવાનું છે. નોત્રેદામના ભૂતકાળમાં આગ અત્યંત મહત્ત્વનો ભાગ ભજવી ચૂકી છે. રેઇમ્સનું નોત્રેદામ પણ આગનો શિકાર બની ચૂક્યું છે. અહીં ૧૨૦૦ની સાલમાં આગ લાગી હતી. રેઇમ્સનું આ ચર્ચ ફ્રેન્ચ રોયલ ફેમિલી માટે પણ મહત્ત્વનું હતું. અહીં જ ૯૦૦ વર્ષો સુધી અઢળક ફ્રેંચ રાજાઓની તાજપોશી થઈ છે. ફ્રેન્ચ રોયલ્સ રેઇમ્સન્ો શા માટે પસંદ કરતાં હતાં ત્ોનાં અન્ોક કારણોમાં એક એ પણ હતું કે અહીંની વાઇન અન્ો શેમ્પ્ોઇન ત્ોમની માનીતી હતી. અહીં આજે કેથિડ્રાલનું ગોથિક આર્કિટેક્ચર બરાબર પ્ોરિસના નોત્રેદામન્ો મળતું આવે છે.
પહેલા વિશ્ર્વયુદ્ધમાં આ ચર્ચન્ો હૉસ્પિટલમાં પણ ફેરવી દેવામાં આવેલું. બંન્ો વિશ્ર્વયુદ્ધો દરમ્યાન અહીંની ઇમારતન્ો ઘણું નુકસાન પહોંચ્યું હતું. આ નોત્રેદામ દરેક તકલીફ પછી ફરી રેસ્ટોરેશન જરૂર પામ્યું છે. આજે પણ ત્ોના ફસાડના દરેક સ્કલ્પચરની ડિટેઇલ જોવામાં ત્ો સમયના કારીગરોની કલા પર નવાઈ લાગ્યા વિના રહે નહીં. અંદરની ટેપ્ોસ્ટ્રી, કોએર એરિયા, ગ્લાસ વિન્ડોઝ અન્ો શિલ્પન્ો પણ ચૂકવા જેવું નથી. આ ચર્ચની ગાઇડેડ ટૂરમાં જ બપોર થઈ ગઈ. રેઇમ્સ ખરેખર બિગ સિટી એનર્જીવાળું તો છે જ. કેથિડ્રાલના પ્રવેશ દ્વારની સામેનું બ્ાૂલેવાર્ડ વૃક્ષોની લાઇનથી સજાવવામાં આવેલું છે.
નોત્રેદામથી નજીક જ પ્ોલેસ ઓફ ટાઉન આવેલો છે. ફ્રેન્ચ રોયલ ફેમિલીના ઉપયોગમાં રહેલો આ પ્ોલેસ એક રીત્ો તો ચર્ચનું જ એક્સટેન્શન ગણાય છે. રાજાઓનું કોરોન્ોશન ચર્ચમાં થઈ જાય પછી જમણવાર આ જ પ્ોલેસમાં યોજાતો. અહીંની સૌથી માણવાલાયક સાઇટ છે, આ શહેરમાં કોરોન્ોશનની દરેક ઇવેન્ટનું એક ઓઇલ પ્ોઇન્ટિંગ બનાવવામાં આવેલું, ત્ો આ પ્ોલેસમાં મોજૂદ છે. રેઇમ્સમાં નોત્રેદામ ઐતિહાસિક રીત્ો સૌથી મહત્ત્વનું છે, પણ અહીં બીજું પણ એક ભવ્ય ચર્ચ છે, સ્ોંટ રેમી બાસિલિકા. નોત્રેદામ એક કેથિડ્રાલ છે, જ્યારે સ્ોંટ રેમી એક બાસિલિકા છે.
એપર્ન્ોની જેમ જ અહીં પણ બધી લોકપ્રિય શેમ્પ્ોઇન બ્રાન્ડ્સનાં આઉટલેટ છે. શેમ્પ્ોઇન સ્ોલર અન્ો ટેસ્ટિંગ માટે જરા અલગથી પ્લાન અન્ો બ્ાૂકિંગ કરાવવું પડે ત્ોમ છે. ત્ો દિવસ્ો અમે રેઇમ્સમાં શેમ્પ્ોઇનન્ો બ્રેક આપીન્ો શહેરના જોવાલાયક ખૂણાઓ ન્ો જ વળગી રહેલાં. ફ્રેન્ચ કલ્ચરથી નીતરતા આ ગામમાં એક ઇટાલિન આર્કિટેક્ચરનો નમૂનો પણ છે. એ પોર્ટે દે માર્સ પહોંચતાં પહેલાં અમે રેઇમ્સના આર્ટ મ્યુઝિયમમાં પણ આંટો મારી આવ્યાં. અહીં હવે રેનુઆ પ્ોઇન્ટિંગ જાણે ઊડીન્ો આંખે વળગતાં હતાં. અહીં માટીઝ અન્ો બીજા લોકપ્રિય ફ્રેન્ચ કલાકારોના ઓરિજનલ પીસ પણ છે જ. અમે ધાર્યું હોત તો આર્ટ મ્યુઝિયમમાં વધુ લાંબો સમય વિતાવી શક્યાં હોત, પણ કોઈ કારણસર મ્યુઝિયમોમાં કેટલો સમય વિતાવવો એ બાબત ઘણાં પાસાંઓ પણ આધાર રાખતી હોય છે.
રેઇમ્સના ઇટાલિયન વારસા માટે અમે પોર્ટે દે માર્સ પહોંચ્યાં. ફ્રાન્સમાં ઇટાલિયન હિસ્ટ્રીના ઘણા રેર અવશેષો બાકી રહૃાા છે. આ ગ્ોટ ત્ોમાંનો એક છે. અન્ો આ ગ્ોટ છેક વર્ષ ૨૦૦માં બંધાયેલો. આજે પણ ત્ોમાં રોમન માયથોલોજીનાં પાત્રો આળખી શકાય ત્ોમ છે. ઓલમોસ્ટ બ્ો હજાર વર્ષ જૂનો આ ગ્ોટ એક સમયે એક કિલ્લાનો પ્રવેશદ્વાર હતો, આજે આ ગ્ોટ સિવાય રેઇમ્સમાં ઇટાલિયન આર્કિટેક્ચર મળવું લગભગ અશક્ય જ છે. જોકે શહેરની સાઇઝ પ્રમાણે અહીં ઘણાં મહત્ત્વનાં બિલ્ડિંગ છે અન્ો ઘણી રસપ્રદ ઘટનાઓ બની ચૂકી છે. જેમ કે શહેરની મધ્યે જ રેટીસન્સ મ્યુઝિયમની ઇમારતમાં બીજા વિશ્ર્વયુદ્ધનાં અંત્ો ૭ મે, ૧૯૪૫ના રોજ, જર્મનીએ રુઝવેલ્ટન્ો સરન્ડર કર્યું હતું. ત્ો દિવસ્ો લેવામાં આવેલી તસવીરો વચ્ચે આજે પણ ત્ો રૂમ ૭૦ વર્ષ પછી પણ એમનો એમ રાખવામાં આવ્યો છે.
રેઇમ્સમાં સાંજે વિન્ટેજ કાર મ્યુઝિયમ સાથે દિવસનો અંત આવ્યો. જર્મનીમાં રહીન્ો ફ્રેન્ચ ઓટોમોબિલ માટે એક્સાઇટેડ થવાનું જરા મુશ્કેલ હતું. અંત્ો ફ્રેન્ચ ભાણા માટે અહીંના લોકપ્રિય એક્સ્ોલસિયોર રેસ્ટોરાં પહોંચ્યાં. શેમ્પ્ોઇન દાઢમાં રહી જવાનું હતું. ઉ

RELATED ARTICLES

Most Popular