Homeફિલ્મી ફંડાહેં! મલાઈકા અરોરા પ્રેગ્નેન્ટ? અર્જુન કપૂરે આપી પ્રતિક્રિયા

હેં! મલાઈકા અરોરા પ્રેગ્નેન્ટ? અર્જુન કપૂરે આપી પ્રતિક્રિયા

બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ઘણા સમયથી ડેટ કરી રહ્યા છે ત્યારે મલાઈકા પ્રેગ્નેન્ટ હોવાની અફવાએ જોર પકડ્યું છે. આ ખબર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અર્જુન કપૂરે આકરી પ્રતિક્રિયા આપી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, આવા પ્રકારની ચીજો સતત લખવામાં આવી રહી છે. અમે જ્યારે તેને ઈગ્નોર કરીએ છી તો તે મીડિયામાં ફેલાઈ જાય છે અને લોકો તેને સાચુ માનવા લાગે છે. આ ખૂબ જ અસંવેદનશીલ છે. અમારી પર્સનલ લાઈફ સાથે રમવાની હિમ્મત નહીં કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular