સલમાનના ભાઈની ગર્લફ્રેન્ડે બિકીની પહેરીને પાણીમાં લગાવી આગ, ફિદા થયા ફેન્સ

ફિલ્મી ફંડા

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એંડ્રિયાની હાલમાં ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. સોશિયલ મીડિયા પર તે પોતાના ગ્લેમરસ ફોટા અપલોડ કરતી રહે છે. જોકે, હાલમાં તે ગોવામાં વેકેશન મનાવી રહી છે. તેણે ગોવાની હોટલના સ્વિમીંગ પૂલમાં બિકીની પહેરીને બોડી ફ્લોન્ટ કરી હતી. જોર્જિયાના આ બોલ્ડ અવતારને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જોર્જિયા પહેલેથી જ ખૂબ જ બોલ્ડ છે.
નોંધનીય છે કે એક્ટ્રેસ મલાઈકા અરોરા સાથે છુટાછેડા લીધા બાદ અરબાઝ જોર્જિયાને ડેટ કરી રહ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.