Virat ને Miss કરી રહી છે અનુષ્કા, લખ્યો સ્પેશિયલ મેસેજ

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા સ્પોર્ટસ

બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીની જોડી ઈન્ટરનેટ પર હંમેશા ટ્રેન્ડ કરે છે. આ યુગલનો પ્રેમ વ્યક્ત કરવાનો અંદાજ હંમેશા અનોખો અને હૃદયસ્પર્શી હોય છે. અનુષ્કા તેના પતિ વિરાટને ખૂબ જ મિસ કરી રહી છે. મળતી માહિતી અનુસાર અનુષ્કા હાલમાં ચકદા એક્સપ્રેસ (Chakda Express) ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત હોવાથી તે વિરાટને મળી શકી નથી, તેથી તેણે સોશિયલ મીડિયા પર એક સ્પેશિયલ પોસ્ટ લખી છે જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.


અનુષ્કાએ વિરાટ સાથેની તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું કે, આ દુનિયા રસપ્રદ અને મજેદાર ત્યારે લાગે છે જ્યારે તમે આ જગ્યાએ હોવ અથવા આ વ્યક્તિ સાથે એક હોટલ બાયો બબલમાં હોય. પતિને ખૂબ જ વધુ મિસ કરવાળી પોસ્ટ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.