બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા તેની simplicity માટે જાણીતી છે. શુક્રવારે તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી, જે તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

અનુષ્કાએ તસવીરો શેર કરી છે જેમાં તે એક પાર્કની બેન્ચમાં બેઠેલી દેખાઈ રહી છે. પેસ્ટલ કલરના કપડા અને સનગ્લાસ સાથેનો લૂક તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. એક તસવીરમાં તે મન મૂકીને હસી રહી દેખાઈ રહી છે, જેના પર ફેન્સના દિલ આવી ગયા છે.

Google search engine