Homeદેશ વિદેશભાજપ નેતાએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન! કહ્યું, ભાઈ-બહેનના સંબંધોમાં આવી છે ખટાશ...

ભાજપ નેતાએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન! કહ્યું, ભાઈ-બહેનના સંબંધોમાં આવી છે ખટાશ …

હિમાચલ પ્રદેશમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે ત્યારે કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે પ્રિયંકા ગાંધીના હિમાચલ પ્રવાસ વચ્ચે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે જણાવ્યું કે તેઓ બોગસ રાજકારણ કરે છે. ભાઈ-બહેન (રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી) વચ્ચેના સંબંધો સારા રહ્યા નથી એટલે જ દોઢ મહિનાથી ચાલી રહેલી ભારત જોડો યાત્રામાં પ્રિયંકા ગાંધી સામેલ થયા નથી. રાહુલ નાની નાની ગેંગ સાથે યાત્રા કરી રહ્યા છે. જોકે રાજ્યમાં ભાજપની સરકાર જ આવશે.

RELATED ARTICLES

Most Popular