કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાલાસાહેબ થોરાટે વિધાનસભાના સીએલપીના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામાને કારણે કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. નાસિક વિધાનસભાની ચૂંટણી બાદ બાલાસાહેબ થોરાટ અને રાજ્યના પ્રમુખ નાના પટોલે વચ્ચે ઝઘડો થયો હતો. આ વિવાદ એટલો બધો વધી ગયો હતો કે તેને પગલે જ બાલાસાહેબ થોરાતે રાજીનામુ આપ્યું હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાલાસાહેબ થોરાતે વિધાનસભાના સીએલપીના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નાસિક વિધાનસભાની ચૂંટણી બાદ બાલાસાહેબ થોરાત અને રાજ્યના પ્રમુખ નાના પટોલે વચ્ચે ઝઘડો થયો હતો. બાલાસાહેબ થોરાટે સોમવારે (6 ફેબ્રુઆરી) કોંગ્રેસ હાઈકમાન્ડને પત્ર લખીને નાના પટોલે સામે નારાજગી વ્યક્ત કરી હતી.
કોંગ્રેસને વધુ એક આંચકો, મહારાષ્ટ્રના આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું
RELATED ARTICLES