ઘણાં લોકો હોય છે જે મુશ્કેલ સમયમાં પણ શાંત રહી શકે છે પણ સામે ઘણાં લોકો એવા
હોય છે જે નાની-નાની વાતમાં ગુસ્સે થઇ જાય છે. ગુસ્સો આવવાનાં ઘણાં કારણો હોય
શકે છે. તેની પાછળ ઘણાં સામાજિક, આર્થિક અને પર્સનલ પ્રોબ્મ્લેમ્સ હોય શકે છે, પણ
તમને જાણીને આશ્ચર્ય થશે કે અમૂક વસ્તુઓ ખાવાથી પણ ગુસ્સો આવી શકે છે. ઘણાં
ફૂડને એન્ગ્રી ફૂડ કહેવાય છે.

ફૂલગોબી

એવું શાકભાજી છે જે ખાતાની સાથે જ શરીરમાં એકસા એર બનાવવા લાગે છે અને તેને
કારણે ગેસ અને સોજા જેવી સમસ્યા ઉદ્ભવે છે અને એ તમારા ગુસ્સાનું કારણ બની શકે
છે. જો કે બ્રોકલી ખાવાથી પણ આ સમસ્યા થાય છે.

ડ્રાય ફ્રુટ
સારા સ્વાસ્થ્ય માટે ઘણાં હેલ્થ એક્સપર્ટ તમને ડ્રાય ફ્રુટ ખાવાની સલાહ આપતા હોય છે
પણ આ તમારી અંદર ગુસ્સાને જન્મ આપી શકે છે. ડ્રાય ફ્રુટ ખાવાથી જો તમને ગુસ્સો
નહીં આવતો હોય તો પણ જલ્દી ગુસ્સો આવે છે

ટામેટા
ટામેટા એક એવું શાકભાજી છે જેના વિના આપણી લગભગ રેસીપી અધુરી છે, ટામેટા
ખાવાના ઘણાં ફાયદા છે પણ એ શરીરમાં ગરમી વધારે છે અને તેને કારણે માણસને
ગુસ્સો આવી શકે છે. જે લોકોને ખુબ ગુસ્સો આવતો હોય તેને ટામેટાથી દુર રહેવું
જોઈએ.

ફરસવાળા ફ્રુટ
કાકડી અને તરબૂચ ખાવાથી આપણી બોડી ભલે હાઈડ્રેટ રહે છે પણ તેને ખાવાથી ગુસ્સો
પણ વધી શે છે. જો તમે સ્ટ્રેસમાં છો તો ક્યારેય આ ફૂડ ન ખાતા.

રીંગણ
રીંગણમાં એસિડીક કન્ટેન્ટ વધુ રહે છે જે મગજમાં ગુસ્સો વધારે છે. જો તમને પણ એવું
મહેસુસ થાય તો અ શાકભાજી ઓછુ ખાવું જોઈએ.

Google search engine