Ligerમાં અનન્યાનો ડાયલોગ ટ્વિટર પર થઈ રહ્યો છે ટ્રોલ, બની રહ્યા છે મજેદાર મીમ્સ

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

બોલીવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે અને સાઉથ સ્ટાર વિજય દેવરાકોંડાની ફિલ્મ લાઈગર થિયેટરમાં રિલીઝ થઈ ચૂકી છે ત્યારે આ ફિલ્મ ટ્રોલર્સના નિશાને આવી ગઈ છે. સોશિયલ મીડિયા પર અનન્યા પાંડે અને વિજયને લોકો ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે. ફિલ્મના ડાયલોગ્સને બરાબર લિપ સિંક કરવામાં ન આવ્યા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.

ફિલ્મમાં એક સીન આવે છે જેમાં અનન્યા કહે છે કે ફિલ્મોમાં એક્ટિંગ કરિયર બનાવવા માટે હોલીવૂડ જવાની છે. આ વાતને લઈને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થઈ રહી છે. એક યુઝરે લખ્યું છે કે બોલીવૂડમાં તો સરખી એક્ટિંગ કરી લો દીદી.

આ રહ્યો મીમ્સનો પિટારો…

 

 

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.