બેસ્ટનો અમૃત મહોત્સવ

આમચી મુંબઈ

મુંબઈગરાની બીજી લાઈફલાઈન ગણાતા બેસ્ટના મુંબઈ મહાનગરપાલિકામાં વિલીનીકરણના અમૃત મહોત્સવની ઉજવણી મુંબઈમાં ઠેર ઠેર ચાલી રહી છે. એ નિમિત્તે મુંબઈના રવીન્દ્ર નાટ્યમંદિર કલાંગણ બેસ્ટના ઉપક્રમનું પ્રદર્શન ચાલી રહ્યું છે, જેનો લહાવો મુંબઈગરા ૧૩ ઑગસ્ટ સુધી વિનામૂલ્ય લઈ શકશે. (અમય ખરાડે)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.