Homeદેશ વિદેશએક્સ બોયફ્રેન્ડના હાથમાં ટ્વીટર આવ્યું તો એમ્બર હર્ડે કહ્યું બાય બાય

એક્સ બોયફ્રેન્ડના હાથમાં ટ્વીટર આવ્યું તો એમ્બર હર્ડે કહ્યું બાય બાય

ટેસ્લાના સીઈઓ એલન મસ્ક ટ્વિટર ખરીદ્યા બાદ અવારનવાર ચર્ચાનું કારણ બની રહ્યા છે ત્યારે તાજેતરમાં તેની એક્સ ગર્લફ્રેન્ડ એમ્બર હર્ડ ફરી એકવાર લાઈમલાઈટમાં આવી છે. મળતી માહિતી અનુસાર હોલીવૂડ અભિનેત્રી એમ્બર હર્ડે પોતાનું ટ્વીટર એકાઉન્ટ ડિલીટ કરી નાંખ્યું છે.

ટ્વિટર પર એમ્બર હર્ડના ટ્વિટર એકાઉન્ટની તસવીર શેર કરી, જેમાં લખ્યું છે કે, આ એકાઉન્ટ અસ્તિત્વમાં નથી. ટ્વિટર યુઝર્સ આ અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, એક્સ બોયફ્રેન્ડ એલને તેને દૂર રહેવા કહ્યું હશે. બીજા યુઝરે લખ્યું હતું કે, તેની પાસે બ્લુ ટિક માટે પૈસા નહીં હોય.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ એમ્બર હર્ડ અને તેના એક્સ હસબન્ડ જોની ડેપ વચ્ચે માનહાનિનો કેસ દુનિયાભરમાં ચર્ચાનું કારણ બન્યો હતો.

RELATED ARTICLES

Most Popular