શનિવારે બેંગલૂરુના યેલહાન્કા ઍરબેઝ ખાતે ઍરો ઇન્ડિયા ૨૦૨૩ શૉના ફુલ ડ્રેસ રિહર્સલમાં ભારતીય હવાઈ દળની સૂર્યકિરણ ઍરોબેટિક્સ ટીમે અદ્ભુત કરતબ કરી દાખવ્યા હતા. તે ઉપરાંત તેજસ લડાયક વિમાનની આકાશમાં અનોખી ગુલાંટો પણ જોવા લાયક હતી. (તસવીર: પીટીઆઈ )